Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२३४
जीवाभिगमसूत्रे य बीयाए' इत्यादि, रत्नप्रभायात्रयोदशतमप्रतरप्रमाणैव, शर्कराप्रभायाः प्रथमे प्रतरेऽवगाहना षडङ्गुलाधिक त्रिहस्तोत्तराणि सप्तधषि इत्येवं प्रमाणा भवति, तत इत आरभ्यास्यामवगाहनायाम् प्रतिपतरम् 'हत्थतिय तिन्नि अंगुला हस्तत्रयं-त्रयो हस्ताः त्रीणि अंगुलानि प्रक्षिप्यन्ते ।२। तेनास्य अन्तिमे एकादशे प्रतरे पश्चदश धनूंषि द्वौ हस्तौ द्वादशगुलानि, इत्येवं प्रमाणाऽवगाहना भवति । ग्यारहवें प्रतर में छह धनुष दो हाथ और तेरह अंगुलकी ११, बारह वे प्रतर में सात धनुष और साढे इक्कीस अंगुलकी १२, और अन्तिम के तेरहवें प्रतर में जाकर सूत्रोक्त सात धनुष तीन हाथ और रे छह अंगुलकी रत्नप्रभा पृथिवी के नारकों की भवधारणीय अवगाहना उत्कृष्ट से होती है। यह रत्नप्रभा के नारकों की उत्कृष्ट अवगाहना कही गई है ॥१॥
अब शर्कराप्रभा पृथिवी के विषय में कहते हैं 'सो चेव य बीयाए' इत्यादि। ___ जो रत्नप्रभा में तेरहवें प्रतर में जितने प्रमाण की अवगाहना कही है वही अवगाहना-सात धनुष तीन हाथ छह अंगुल-शर्कराप्रभा पृथिवी के प्रथम प्रतर में होगी, फिर इस अवगाहना के प्रमाण में 'हत्थतिय तिन्नि अंगुल' तीन हाथ और तीन अंगुल आगे आगे के
ધનુષ બે હાથને તેર આગળની છે. ૧૧, બારમા પ્રતરમાં સાત ધનુષ અને સાડાએકવીસ આંગળની છે. ૧૨, અને છેલલા તેરમા પ્રતરમાં સૂત્રોક્ત સાતધનુષ ત્રણ હાથ અને પૂરા છ આંગળની રત્નપ્રભા પૃથ્વીના નારકની ભવધારણીય અવગાહના ઉત્કૃષ્ટથી થાય છે. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના નારકની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે.
હવે શર્કરામભા પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. -'सो चेव य बीयाए' त्यादि
રત્નપ્રભા પૃથ્વીના તેરમા પ્રતરમાં જેટલાં પ્રમાણની અવગાહના કહેવામાં આવી છે. તે જ પ્રમાણેની અવગાહના સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની શર્કરા પ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. પછી આ અવગાહનાના प्रभाभा 'हत्थतिय तिन्नि अंगुलं' ३ हाथ भने ३ मांस पछी ५छीना દરેક પ્રતરમાં મેળવતા જવું જોઈએ. મેરા
આ રીતે મેળવવાથી છેલલા અગીયારમા પ્રતરમાં પંદર ધનુષ બે
જીવાભિગમસૂત્ર