Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२२१
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.१७ नारकजीवोत्पातनिरूपणम् गौतम ! 'नो असण्णीहितो उववज्जति, जाव नो इत्थियाहिंतो उववज्जति मच्छमणुस्सेहितो उववज्जति' नो असंज्ञिभ्य उत्पद्यन्ते न वा सरीसृपेभ्य उत्पद्यन्ते, न वा पक्षिभ्य उत्पद्यन्ते न वा चतुष्पदेभ्य आगत्य उत्पद्यन्ते, न वा उरगेभ्य आग. त्योत्पद्यन्ते, न वा स्त्रीभ्य आगत्योत्पद्यन्ते किन्तु सप्तमी पृथिव्यां नारकाः मत्स्य मनुष्येभ्य आगत्य समुत्पद्यन्ते इति ॥ ___सम्पति-एकस्मिन् समये कियन्तो नारकाः अस्यां रत्नप्रभायां पृथिव्यायावत् शब्द से ऐसा पाठ गृहीत हवा है-'या सरीसृपों में से आकर के उत्पन्न होते हैं ? या पक्षियों में से आ कर के उत्पन्न होते ? या चतुष्पदों में से आकर के उत्पन्न होते हैं या उरगों में से आकर के उत्पन्न होते हैं या स्त्रियों में से आ कर के उत्पन्न होते हैं ? या मत्स्यों में से आ कर के उत्पन्न होते हैं? या मनुष्यों में से आ कर के उत्पन्न होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं -'गोयमा! णो असण्णीहितो उववज्जति' अधःसप्तमी पृथिवी के नरकों में नैरयिक जीव असंज्ञी जीवों में से आकर के उत्पन्न नहीं होते हैं, न सरीसृपों में से आकर के उत्पन्न होते हैं न पक्षियों में से आ कर के उत्पन्न होते हैं न चतुपदों में से आकर के उत्पन्न होते हैं न सर्पो में से आकर के उत्पन्न होते हैं ? न स्त्रियों में से आकर के उत्पन्न होते हैं किन्तु मत्स्यों में से और मनुष्यों से आ कर के उत्पन्न होते हैं।
અહિયાં યાવત્ શબ્દથી આ પ્રમાણેને પાઠ ગ્રહણ કરાય છે. “સરીસૃપોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા પક્ષિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા ચોપગે પ્રાણિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે સર્પોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા સ્ત્રિોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા મત્સ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
गौतमस्वामीन। म प्रशन उत्तरमा प्रभु ४ छ है 'गोयमा! णो असण्णीहि तो उववज्जति' अधःसभी पृथ्वीना नवासामा नै२५४ wa અસંજ્ઞી માંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ સરીસૃપોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી કે પશ્ચિમથી આવીને ઉત્પન્ન થતા નથી. અથવા ચોપગાં પ્રાણિયોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. અથવા સર્પોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. કે સ્ત્રિમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, પણ મત્સ્ય-માછલાઓમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે,
જીવાભિગમસૂત્ર