Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्र.३ सू.१० प्रतिपृथिव्याः उपर्यधस्तनचरमान्तयोरन्तरम् १३९ मान्तः, एतदन्तर कियद् अबाधया प्रज्ञप्तम् ? भगवानाह-हे गौतम ! चत्वारिंशत्सहस्रोत्तर योजनशतसहस्रमबाधया अन्तरं प्रज्ञप्तम् । घनवातस्योपरितन चरमान्तोऽपि चत्वारिंशत्सहस्रोत्तर योजनशतसहस्रमन्तरं भवति, द्वयोः परस्पर संलग्नत्वात् । एवं घनवातस्याधस्तनचरमान्तः तनुवतावाकाशान्तराणामुपरितनाधस्तनचरमान्तः एतद असंख्येययोजनशतसहस्रमन्तरं प्रज्ञप्तम् ॥४॥ घनोदधि के अधस्तन चरमान्त तक कितना अन्तर है ? गौतम ! पंकप्रभा के उपरितन चरमान्त से घनोदधि के अधस्तन चरमान्त तक एक लाख चालीस हजार योजन का अन्तर है यहां घनोदधि की मोटाई बीस हजार योजन की उसकी मोटाई में मिलाकर यह उत्तर दिया गया है। हे भदन्त ! पंकप्रभा के उपरितन चरमान्त से घनवात के उपरि. तन चरमान्त तक कितना अन्तर है ? हे गौतम एक लाख चालीस योजन का अन्तर है। क्योंकि घनोदधि का अधस्तन चरमान्त और घनवात का उपरितन चरमान्त परस्पर संलग्न है। हे भदन्त ! पंकप्रभा के उपरितन चरमान्त से घनवात के अधस्तन चरमान्त तक कितना अन्तर है ? गौतम ! यहां असंख्यात लाख योजन का अन्तर है । हे भदः न्त ! पंकप्रभा के उपरितन चरमान्त से तनुवात और अवकाशान्तर के उपरितन अधस्तन चरमान्त तक कितना अन्तर है ? गौतम! दोनों के उत्तर में वहां से यहां तक भी असंख्यात लाख योजन का अन्तर है। પરસ્પર મળેલા છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘને દધિની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? હે ગૌતમ ! પંકપ્રભાને ઉપરના ચરમાન્તથી ઘને દધિની નીચેના ચરમાન્ત સુધીમાં એક લાખ ચાળીસ હજાર યોજનાનું અંતર કહ્યું છે. અહિયાં ઘોદધિની પહોળાઈ વીસ હજાર યોજનની તેની પહોળાઈમાં મેળવીને આ ઉત્તર કહેલ છે. હે ભગવદ્ પંકપ્રભાની ઉપરના ચરમાન્તથી ઘનવાતની ઉપરના ચરમાન્ત સુધી કેટલું અંતર કહ્યું છે? હે ગૌતમ! એક લાખ ચાળીસ હજાર એજનનું અંતર કહેલ છે, કેમકે ઘનેદધિની નીચેને ચરમાન્ત અને ઘનવાતની ઉપરને ચરમાન્ત પરસ્પર મળેલા છે. હે ભગવન્ પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનવાતની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ સંબંધમાં અસંખ્યાત લાખ એજનનું અંતર કહ્યું છે, હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તનુવાત અને અવકાશાન્તર ની ઉપરના અને નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? ઉત્તર હે ગૌતમ! આ બને પ્રશ્નના ઉત્તરમાં ત્યાંથી અહિ સુધી અસંખ્યાત લાખ
જીવાભિગમસૂત્ર