Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१४२
जीवाभिगमसूत्रे मन्तरं भवतीत्युत्तरम् । तमःप्रभाया उपरितनचरमान्तात् घनवातस्योपरितन चरमान्तस्यापि अन्तरमेतावदेव ज्ञातव्यम् -पत्रिंशत्सहस्रोत्तरमेकं लक्षमिति । तमः प्रभाया उपरितनचरमान्तात् घनवातस्याधस्तन चरमान्तः तनुवातावकाशान्तरयोरुपरितनाधस्तन चरमान्ताश्च प्रत्येकमसंख्येय योजनशतसहस्रमन्तरं ज्ञातव्यमिति ६ । हे भदन्त ! अधः सप्तम्याः पृथिव्या उपरितनचरमान्तादधस्तनचरमान्तः, एतत् कियदन्तरं प्रज्ञप्तम् ? हे गौतम ! अष्टसहस्रयोजनोत्तरं योजनशतसहस्रमन्तरं प्रज्ञप्तम्, अधः सप्तम्या उपरितनचरमान्तात् घनोदधेरुपरितनचरमान्तः एतत् अष्टसहस्रोत्तरं योजनशतसहस्रमन्तरं भवति ।
अधः सप्तमपृथिव्या उपरितनचरमान्तात् घनोदधेरधस्तनचरमान्तः एतत तमःप्रभा पृथिवी के उपरितन चरमान्त से घनोदधि के अधस्तन चरमान्त तक अन्तर एक लाख छत्तीस हजार योजन का है तम:प्रभा प्रथिवी के उपरितन चरमान्त से घनवात के उपरितन चरमान्त तक भी इतना ही एक लाख छत्तीस हजार योजन का अन्तर है तथा तमःप्रभा पृथिवी के उपरितन चरमान्त से घनवात के अधस्तन चरमान्त तक अन्तर असंख्यात लाख योजन का है। और इतना ही अन्तर अवकाशान्तर के उपरितन अधस्तन चरमान्त तक है । हे भदन्त ! अधःसप्तमी पृथिवी के उपरितन चरमान्त से उसके अधस्तन तक कितना अन्तर है ? उत्तर में प्रभु कहते है हे गौतम ! अधासप्तमी पृथिवी के उपरितन चरमान्त से इसी के अधस्तन चरमान्त तक अन्तर एक लाख आठ हजार योजन का है तथा अधःसप्तमी पृथिवी के उपरितन चरमान्त से
ઉત્તર હે ગૌતમ ! તમ પ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનોદધિની નીચેના ચરમાનત સુધીમાં એક લાખ છત્રીસ હજાર એજનનું અંતર કહ્યું છે. પ્રશ્ન-તમ પ્રભા પૃથ્વીના ઉપરનાં ચરમાન્ડથી ઘનવાના ઉપરના ચરમત સુધીમાં આટલુંજ એટલે કે એક લાખ છત્રીસ હજાર જનનું અંતર કહ્યું છે. તથા તમપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્ડથી ઘનવાતની નીચેના ચરમાનત સુધીમાં અસંખ્ય લાખ યોજનાનું અંતર કહેલ છે. અને એટલું જ અંતર અવકાશાન્તર ના ઉપર અને નીચેના ચરમાન્ત સુધીમાં કહ્યું છે. પ્રશ્ન-હે ભગવદ્ અધઃસપ્તમી તમતમા પૃથ્વીની ઉપરના ચરમાન્ડથી એની નીચેના ચરમાંત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! અધઃસપ્તમી તમસ્તમાં પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાંત સુધીમાં એક લાખ અયાવીસ હજાર યોજનાનું અંતર કહેલ છે.
પ્રશ્ન-અધઃસપ્તમી તમતમાં પૃથ્વીની ઉપરના ચરમાંતથી ઘનોદધિની
જીવાભિગમસૂત્ર