Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રથમ સૂત્ર કા અવતરણ / પ્રથમ સૂત્ર ઔર ઉસકી છાયા
આ અધ્યયનને અનન્તર સૂત્રની સાથે એવા પ્રકારને સંબંધ છે–પૂર્વ સૂત્રમાં “સાાિમો ના વીરાણં સહિયાળ” ઈત્યાદિ સૂત્રથી ચારિત્રને ગ્રહણ કરવું તેમ બતાવવામાં આવેલ છે. જ્યાં સુધી અચારિત્રી એટલે કે અસંયમીના દેષ બતાવવામાં ન આવે ત્યાં સુધી ચારિત્રનું પાલન બની શકતું નથી. આથી ચારિત્રના પાલન માટે અચારિત્રવાનના દોષે પ્રગટ કરવા સૂત્રકાર પ્રથમ આ સૂત્ર કહે છેગવતી” ઈત્યાદિ.
ઇસ લોકમેં કિતનેક મનુષ્ય, પ્રયોજન અથવા વિના પ્રયોજન કે ત્રણ
Wવાર જીવોં કી હિંસા કરતે હૈ, યે દુર્ગતિભાગી હોતે હૈં વે અતિ તીવ્ર શબ્દાદિવિષયોં કી અભિલાષા કે કારણ ઇન ત્રસ–સ્થાવર જીવોં કી હિંસા કરતે હૈં ઔર ઇસકે ફલ સ્વરૂપ ઉન્હેં જન્મ-મરણ કે દુઃખોં સે છુટકારા નહીં મિલતા, અત એવ વિષયોં કે સુખોંસે ઉન્હેં તૃપ્તિ ભી નહીં હોતી ! ઔર જો અપૂર્વ કરણ સે ગ્રન્થિ કો ભિન્ન કરી ચુકે હૈ વે ન કમૌકે બીચમેં હૈ ઔર ન બાહર હી; અથવા જિન્હોંને ચારિત્ર કા લાભ કર લિયા હૈ વે ન તો કર્મ યા સંસાર કે મધ્ય મેં હ ઔર ન બાહર; અથવા–અર્થરૂપ સે દ્વાદશાંગ ઉપદેશક તીર્થકર ભગવાન ન સંસાર કે મધ્યમેં હૈ ન ઉસકે બાહર હી .
“સોસિ” પાંચ અસ્તિકાયરૂપ અથવા ચૌદ રાજુ પ્રમાણવાળા લેકમાં અથવા ગૃહસ્થ તથા અન્યતીથિંકરૂપ લેકમાં “વંતી ચાવંતી” જેટલા કેટલાક પણ અસંયમી અને આરંભળવી પ્રાણી છે તેઓ “બદ્રા મળpg” કોઈ પણ પ્રયોજન અગર તે પ્રયોજન વગર ત્રણ સ્થાવર જીવેના “વિપરામુતિ” અનેક પ્રકારથી ઉપમર્દન–ઘાત કર્યા કરે છે.
વિશેષાર્થ—આ લેક-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવા. સ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચ અસ્તિકાયરૂપ દ્રવ્યોથી સમન્વિત છે અને ચૌદ રાજી પ્રમાણવાળે છે. તેની અંદર જેટલા અસંયમી જીવે ભૂતકાળમાં થયા છે, ભવિષ્યકાળમાં થશે અને વર્તમાનમાં છે તે બધા ભૂતકાળમાં આરંભજવી હતા, ભવિષ્યમાં આરંભજવી થશે અને વર્તમાનમાં આરંભળવી છે. આરંભળવી પ્રાણું
શ્રી આચારાંગ સૂત્ર ૩
૫૧