Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અષ્ટમ સૂત્રકા અવતરણ, અષ્ટમ સૂત્ર ઔર છાયા
રસના ઈન્દ્રિયના સદુભાવથી શબ્દ કરવામાં સમર્થ એવા હીન્દ્રિયાદિક જીવ તથા તિક્ત કટક આદિ રસનો અનુભવ કરવાવાળા સંજ્ઞી જીવ, પાણીમાં રહેનારા અકાયિક જીવ–માછલાં, કાચબા વગેરે જલચર જીવ, સર્પ પક્ષી વગેરે સ્થળચર જીવ અને આકાશમાં ઉડનારાં પક્ષી આદિ નભચર જીવ આ બધા પ્રાણી આહારાદિકના.નિમિત્તથી બીજા ને કલેશિત કરે છે તથા શ્રેષના આવેશથી એમને પીડા પણ પહોંચાડે છે.
વાસક રસગ આદિ જો જીવ હૈ યે સભી દૂસરે જાવોંકો કષ્ટ દેતે હૈ
ભાવાર્થ-દ્વીન્દ્રિયથી લગાવી સંસી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યત સમસ્ત જળચરાદિક જીવ પરસ્પરમાં એક બીજાને આહારાદિકના નિમિત્તથી અથવા સ્વેષાદિકના આવેશથી પીડિત કર્યો કરે છે. કે કોઈ પક્ષી પણ જે જળનાં જ આશ્રિત છે એને જળચર માનવામાં આવેલ છે. (સૂ૦ ૮)
નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા !
સંસારી જીની દશાને પ્રગટ કરવા માટે ફરીથી સૂત્રકાર કહે છેTણ જોઈત્યાદિ–
યહ લોક મહાભયયુક્ત હૈ, ઔર ઇસમેં રહનેવાલે સભી પ્રણી અત્યન્ત દુઃખી .
શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય !જુઓ, આ સંસારમાં જીવેને થોડી પણ શાંતિ નથી. એની પાછળ અનેક પ્રકારના ભય લાગ્યા રહે છે. શારીરિક અને માનસિક કષ્ટોથી એ રાતદિવસ અકળાતા રહે છે.
આ લેક ૧૪ રાજૂપ્રમાણ છે, આમાં જેટલા પણ જીવ છે એ અનાદિ. કાળથી જ્ઞાનાવરણીય આદિકર્મોના ઉદયના વશમાં પડ્યા છે. આ કારણે એ ભયમાં છે. કારણ કે પરતંત્રતામાં સ્વતંત્રતાને અભાવ હોવાથી સદા કાળ ભયજ ભય બન્યા રહે છે, ક્યારેક એ નરકનિગેહાદિકની કથાઓ સાંભળી એનાથી ભયભીત બને છે, કયારેક તિર્યંચ ગતિનાં દુખેથી, તે કયારેક મનુષ્યગતિનાં દુખેથી.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧ ૬૫