Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અપની આયુકે ઉપક્રમકો જાન કર મુનિ સંલેખનાકાલકે બીચમેં
હી ભક્તપ્રત્યાખ્યાન કરે !
પિતાની આયુષ્ય અને કલ્યાણના દરેક પ્રકારના ઉપક્રમને તે જાણે, અને તે તરત જ સંલેખનકાળના મધ્યવતી કાળને અભ્યાસ કરે. અથવા-જ્યારે તે પિતાના સુખમય જીવનની સ્થિતિ પુરી થતી જાણે, અથવા-આયુષ્યના પુદ્ગલેને સંકુચિત થવાને સમય આવી ચુક્યો છે” એવું સમજે ત્યારે તે અવસરજ્ઞ મુનિ સંલેખનાના અવસરના મધ્યકાળમાં સત્વર ભક્તપરિજ્ઞા વગેરેનું સેવન કરવા લાગે.(૬)
સાતવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
સંલેખનાથી જેનું કૃશ શરીર શુદ્ધ છે એવા મુનિ મરણકાળ ઉપસ્થિત થતાં શું કરે? આના ઉત્તરમાં સૂત્રકાર કહે છે–ામે વા’ ઈત્યાદિ.
મુનિ ગ્રામ અથવા અરણ્યમેં પ્રાણિવર્જિત સ્થડિલકા પ્રતિલેખન કરકે
વહાં પર દર્ભના સંથારા બિછાયે.
જે મુનિનું કૃશ શરીર સંલે ખેનાથી શુદ્ધ છે. વસતિમાં અથવા જંગલમાં પ્રાણિવજીત સ્થાનનું નિરીક્ષણ કરે, અને એ પછી જ્યારે એ નિશ્ચય થઈ જાય કે આ પ્રદેશ જીવ-જંતુથી રહિત છે, ત્યારે પ્રામાદિકમાં યાચનાથી પ્રાપ્ત કરેલ દર્ભ વગેરે ઘાસને ત્યાં બીછાવી પિતાને સંથાર તૈયાર કરે. (૭)
આઠવ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા !
એ મુનિ આ પછી શું કરે? આને માટે સૂત્રકાર કહે છે-“TIણો ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૮