Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વિતીય ઉદેશ કા પ્રથમ ઉદેશ કે સાથ સંબધપ્રતિપાદન, પ્રથમ ગાથા કા
અવતરણ, ગાથા ઔર છાયા
નવમા અધ્યયનને બીજો ઉદ્દેશ આ નવમા અધ્યયનના પ્રથમ ઉદેશમાં શ્રી મહાવીર પ્રભુના વિહારનું વર્ણન કરવામાં આવેલ છે. એ વિહારમાં પ્રભુની શય્યા અને આસન જે પ્રકારનાં હતાં એ સમજાવવા માટે સૂત્રકાર આ બીજા ઉ દેશને પ્રારંભ કરે છે. અહિં જબૂસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પૂછે છે-“વરિચાસ રૂં” ઈત્યાદિ.
વિહાર મેં ભગવાનને જિન આસનો કો, શય્યાઓ કો સેવિત કિયા
ઉન્હ કહે-ઇસ પ્રકાર જમ્મુ સ્વામી કા પ્રશ્ન | ભગવન્! એ તે બતાવે કે ભગવાન શ્રી મહાવીરે વિહાર કરતી વખતે જે જે શય્યા અને આસનનું સેવન કરેલ તે એક જ પ્રકારનાં હતાં કે જુદા જુદા પ્રકારનાં ? (૧)
દ્વિતીય ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા |
આ રીતે પુછવાથી શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે-“આવેલા ઈત્યાદિ.
સુધર્મા સ્વામી કા ઉત્તર--ભગવાનને વિહારકાલમેં શૂન્ય ગૃહોંમેં, સભાઓમેં, અપાશાલાઓમેં, પણ્યશાલાઓમેં, કારખાનાંમેં, પુઆલ કી
બની કુટિયોંમેં નિવાસ કિયાા
તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ શ્રી મહાવીર ભગવાનની શય્યા અને આસન જુદા જુદા પ્રકારનાં હતાં તેઓ ક્યારેક ઉજડ ઘરમાં, કદી સભા-નગર અથવા ગ્રામવા સીઓએ લેકને બેસવા માટે અને મુસાફરોને ઉતરવા માટે બનાવેલ સાર્વજનિક આરામગૃહમાં, ક્યારેક પર માં, ક્યારે-ક્યારેક કઈ દુકાનમાં અથવા લુહારની કેડમાં અને ક્યારેક પરાળની બનાવેલી ઝુંપડીમાં નિવાસ કરેલે. “ સુ” ની સંસ્કૃત છાયા “દ્ધિતસ્થાનેપુ” છે. આને અર્થઝિમિય સ્કિત, , ચ, સ્થા=સ્થાન, વર્તાવાના આ વ્યુત્પતિ અનુસાર કર્મોના આદાનનું સ્થાન–કારખાનું પણ થાય છે ત્યાં. પરાળ આ એક જાતનું ઘાસ છે. (૨)
શ્રી આચારાંગ સૂત્ર ૩
३०७