Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
નવમી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી-ફોરૂચા” ઈત્યાદિ. *
ભગવાન્ એહલૌકિક પારલૌકિક અનેક પ્રકારકે ઉપસર્ગો કો સહતે થે,
ઔર અનેક પ્રકારને સુરભિ-દુરભિગધોં કો ભી સહતે થે
ભગવાન આવા દુખ અને ઉપસર્ગોની લેશ માત્ર પરવા ન કરતાં મનુષ્ય દ્વારા કરાતા અનેક ભયંકર ઉપદ્ર, દેવ અને તિર્યથી કરાતા અનેક કઠેર ઉપસર્ગો, ચાહે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ, તેને સહન કરતા. પુષ્પોની માળા, મલીયાગિરી ચંદનથી ઉત્પન્ન સુગંધમાં, તથાસડેલા સર્પ, તેમજ અન્ય મરેલા પશુઓના સડેલા શરીરની દુર્ગધમાં, તથા મને જ્ઞ અને અમને જ્ઞ ઈન્દ્રિાના શબ્દાદિક વિષમાં એમને ન તે રાગ હતે ન ઢેષ, તેઓ દરેક અવસ્થામાં સમભાવી હતા. (૯)
દસવ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી-મણિયારણ” ઈત્યાદિ.
ભગવાન્ પાંચ સમિતિયોંસે યુક્ત હોકર અનેક પ્રકારકે સ્પર્શેકો સહન કિયે, અલ્પભાષી ભગવાન્ સંયમમેં અરતિ ઔર વિષયાનન્દમેં રતિ કો દૂર
કર સંયમકે આરાધનમેં પ્રવૃત્ત હુએ .
પ્રભુ નિરંતર પાંચ સમિતિયાના પાલનમાં સાવધાન રહેતા, અને અનેક પ્રકારના દુઃખને સહન કરતા. તેઓ સદા હિત મિત અને પ્રિય વચન જ બોલતા, એટલે બહુ જ થોડા બોલતા. સંચમથી અરતિભાવને અને વિષયથી રતિભાવને દૂર કરવામાં જાગૃત રહેતા. તપ અને સંયમનીજ આરાધનામાં સદા તૈયાર રહેતા. (૧૦)
ગ્યારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા !
ફરી–સ જળછુિં” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧૧