Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
'आदित्यादिर्विबुधविसरः सारमस्यां त्रिलोक्या,
मास्कन्दन्तं पदमनुपमं यच्छिवं त्वामुवाच । तीर्थं नाथाऽलघुभवभयच्छेदि तूर्णं विधत्स्वे, स्येतद्वाक्यं त्वदाधिगतये नाकिनां स्यान्नियोगः " ॥ १ ॥ હે ભગવ!ન્! સારસ્વત આદિત્ય આદિ આઠ પ્રકારના લેાકાંતિકદેવે અનુપમ અને ત્રણે લેાકમાં સારભૂત એવા શિવપદ્મ-મેાક્ષપદ્મ-ને પ્રાપ્ત કરવા માટે ઉદ્યત તૈયાર થયેલ આપની પાસે આવીને આ પ્રકારે પ્રાર્થના કરે છે કે- હું નાથ ! આ સ ́સારરૂપી મહાભયને નષ્ટ કરવાવાળા તીની આપ શીઘ્ર સ્થાપના કરે ” આ પ્રકારની તેઓની પ્રાર્થના આપને માટે નિવેદનમાત્ર છે, કેમકે આપ તે સ્વયંભુધ્ધ છે. તે દેવાના આ કેવળ પર’પરાગત આચાર છે. (૧)
ભગવાન પાતાના ચારિત્રમેહનીયરૂપ કર્મના ક્ષયાપશમ, ઉપશમ અને સથા ક્ષયથી આત્માની શુદ્ધિ કરી ચારિત્ર અંગીકાર કરી, દીક્ષા ધારણ કરી મન, વચન અને કાયાની પ્રવૃત્તિને સુપ્રણિધાનયુકત કરતાં કરતાં કષાયરૂપી અગ્નિના પ્રશમથી અત્યંત શીતળ બન્યા અને જીવનપર્યંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત શૈાભિત થયા. (૧૬)
સત્રહવીં ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા ।
46
હવે સૂત્રકાર ઉપસંહાર કરતાં કહે છે- પણ વિલ્હી' ઈત્યાદિ.
ભગવાનને ઇસ પ્રકાર કે આચાર કા વારંવાર પાલન કિયા । ભગવાનને યહ આચાર ઇસલિયે પાલા કિ દૂસરે ભી સાધુ મેરે દેખાદેખી ઇસી પ્રકાર સે આચાર કા પાલન કરેં । ઉદ્દેશ સમાપ્તિ
આ સૂત્રની વ્યાખ્યા પ્રથમ ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ છે, એટલે ત્યાંથી સમજી લેવી જોઈએ. (૧૭)
નવમા અધ્યયનના ચેાથી ઉદ્દેશ સમાપ્ત ૫ ૯૪ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૩૬