Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 344
________________ નવમ અધ્યયન કા ઉપસંહાર ઔર શાસ્ત્ર પ્રશસ્તિ aa. અધ્યયનના વિષયને ઉપસંહાર - આ અંતિમ સ્લેકદ્વારા ટકીકારે આ નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશમાં વર્ણવવામાં આવેલા વિષયના ઉપસંહાર રૂપે કથન કરેલ છે. તેઓ બતાવે છે કે શ્રી સુધર્માસ્વામીએ પહેલા ઉદ્દેશમાં ભગવાનના વિહાર બાબત, બીજા ઉદેશમાં એમના શયન અને આસન બાબત, ત્રીજા ઉ દેશમાં ઘોર પરિષહ અને ઉપસર્ગો સહેવા બાબત, અને ચોથા ઉદેશમાં ઘણું પ્રકારના કઠણ અભિગ્રહોથી મળેલ આહારનું વર્ણન કરેલ છે. (1) વિક્રમ સંવત 2002 મહાસુદિ 13 ગુરૂવાર પુષ્ય નક્ષત્રમાં આ ટીકા પૂર્ણ થઈ છે. (2) આ આચારાંગસૂત્રના ઉપધાનશ્રત નામના નવમા અધ્યયનની આચાર ચિંતામણિ-ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ 9 શ્રી આચારાંગ સૂત્ર : 3 3 37

Loading...

Page Navigation
1 ... 342 343 344