Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text ________________
ચૌઠહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
ફરી પશુ—— વિ જ્ઞારૂ' ઈત્યાદિ.
ઉત્ક્રુદુકાઠિ આસનસ્થિત ભગવાન્ નિર્વિકાર હો કર ઘ્યાન કરતે થે ।
ભગવાન મહાવીર, ઉત્કૃટુક ( ઉકડુ ) આસન, ગેદાહિકાઆસન, અને વીરાસન, આમાંના કોઈ એક આસનથી વિરાજમાન થઈ ધ્યાનમાં તલ્લીન રહેતા. ધ્યાન કરતી વખતે તેમનું શરીર નિષ્કપ રહેતુ. મુખ, નેત્ર વગેરે કેઈ પણ અવયવની હલન ચલનની ક્રિયા થતી નહીં. શરીરની શુશ્રૂષાની ભાવના એમનામાં કદી પણ થતી ન હતી. સદા આત્મશાન્તિની જ ભાવના રાખતા. ધ્યાનમાં ઉર્ધ્વ લેાક, મધ્યલેાક અને અધેાલાક, આ ત્રણે લેાકના સ્વરૂપના તથા
પન્ત્રહવીં ગાથાકા અવતરણ, ગાથા ઓર છાયા ।
ફરી પશુ—′ અસારૂં ’ઈત્યાદિ.
ભગવાન્ કષાય ઔર વૃદ્ધિ ઔર મમત્વરહિત હો કર ઘ્યાન યાતે થે । ભગવાને છાસ્થાવસ્થામેં ભી કભી પ્રમાદ નહિં કિયા ।
ક્રોધ વગેરે કષાય પરિણતિથી રહિત ભગવાન મહાવીર વિષયની આસકિતથી અને શબ્દ, રૂપ, અને ગ ંધ વગેરે પૌલિક ગુણામાં મમતાથી રહીત રહી ધ્યાનનું અવલમ્બન કરતા. જો કે ભગવાન ચાર જ્ઞાનના ધારક હતા આથી છદ્મસ્થ અવસ્થામાં વર્તમાન હતા તે પણ તપ અને સંયમમાં પોતાની શાકેતની સ્ફૂર્તિ કરીને તેઓએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી એકવાર પણ પ્રમાદ સેબ્યા નથી, જ્યારથી દીક્ષા ધારણ કરી ત્યારથી કેવળજ્ઞાન
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૩૩
Loading... Page Navigation 1 ... 338 339 340 341 342 343 344