Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 332
________________ ભગવાન્ મહાવીરને ઇસ પ્રકાર કે ઉપસર્ગ પરીષહોં કો ઇસલિયે સહા કિ દૂસરે મુનિ ભી મેરે દેખાદેખી ઉપસર્ગ-પરીષહોં કે સહનેમેં દઢ રહેં । ઉદ્દેશ સમાપ્તિ । આ સૂત્રની વ્યાખ્યા આ અધ્યયનના પથમ ઉદ્દેશમાં કહેવામાં આવી ગઈ છે, માટે ત્યાંથી સમજી લેવી જોઈએ. ‘ વૃત્તિ ત્રૌમિ’ આના અર્થ પહેલાં આવી ગયેલ છે. (૧૪) નવમા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ સમાસ ue u ચતુર્થ ઉદ્દેશ કા તૃતીય ઉદેશ કે સાથ સંબન્ધકથન, પ્રથમ ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા । નવમા અધ્યયનના ચાથા ઉદ્દેશ ત્રીજા ઉદ્દેશમાં ભગવાને કેવા કેવા પરિષદ્ધ અને ઉપસર્ગો સહ્યા તેનુ વર્ણન કરવામાં આવેલ છે. આ ચાથા ઉદ્દેશમાં ભગવાને આચરેલી તપસ્યાનું વર્ણન કરવામાં આવશે. આ માટે સર્વ પ્રથમ સૂત્રકાર અવમૌર્ય તપનું કથન કરે છે... કોમોચિ’ ઈત્યાદિ. ભગવાન્ અવમોરિકા તપ કરતે થે ઔર કભી ભી ચિકિત્સા (ઇલાજ) નહીં કરવાતે થે । ભગવાન જો કે કોઈ પણ વાત આદ્ઘિના પ્રકોપથી ઉત્પન્ન થવાવાળા રોગથી સા રહિત હતા તે પણ ઉનાદરી તપ કરતા હતા, કારણ કે કર્મોની નિજ રાનુ પ્રધાન તપ જ છે. કર્મીની નિર્જરા સાધન તપ વગર શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૩૨૫

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344