Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ભગવાન્ ઇન નીરસ ઓદનાદિકોં કો સેવિત કરતે હુએ આઠ માસ બિતાયે,
કભી અદ્ધમાસિક ચતુર્વિધાહારત્યાગરૂપ તપ કિયા !
ભગવાને એ એદન–કેદ્રવ, મંગુબેરચુર્ણ અને કલથી, એ ત્રણ પ્રકારના પષિત-વાસી રૂક્ષ આહાર જે સમયે ગોચરીમાં જે મળી જતું તે લેતા હતા. આ પ્રકારે આઠ માસ સુધી રૂક્ષ આહારનું સેવન કર્યું. ભગવાને પોતાની એ છવાસ્થ અવસ્થામાં કદી કદી અર્થોમાસ, અગર એકમાસ આદિ અનેક ચૌવિહાર તપશ્ચર્યા કરી. (૫)
-
છઠ્ઠી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી પણ—“વિ gિg” ઈત્યાદિ.
કભી કભી ભગવાન અઢાઈ મહીને તક, તો કભી કભી છ મહીને તક પાની ભી નહીં લેતે હુએ ચોવિહાર તપસ્યા કી, ઔર પારણા કે દિનમેં અન્ન
પ્રાન્ત ઓદનાદિ સે પારણા કિયે .
એટલું જ નહી પણ કઈ કઈ વખતે બબ્બે અઢી અઢી મહિના સુધી અથવા છ છ મહિના સુધી ચૌવિહાર તપસ્યા કરીને ભગવાન તપમાં લવલીન રહ્યા. પારણાના દિવસે અન્ત પ્રાન્ત અને વાસી ઓદનાદિનું સેવન કરતા હતા. (૬)
સાતવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી—“જળ રાજા' ઈત્યાદિ.
ભગવાન્ સંયમસમાધિકો દેખતે હુએ છઠ્ઠ, અષ્ઠમ, દશમ ઔર
દ્વાદશ તપકા પારણા કરતે થે .
કયારેક ભગવાન છઠ્ઠ કરતા હતા, કયારેક અઠમ કરતા હતા, કયારેક દ્વાદશભકત કરતા સમાધી ભાવમાં લવલીન રહેતા હતા. (૭)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩ ૨૯