Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચૌદવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ફરી—–“સંધાણીનો ઈત્યાદિ.
ઉસ હિમતુમેં કિતનેક અનગાર શીતનિવારણકે લિયે સંઘાટી ઓઢતે થે. પરતીર્થિક તાપસાદિ ધૂની જલા કર શીતવારણ કરતે થે ઔર ગૃહસ્થ લોગ
વિવિધ પ્રકારકે વસ્ત્ર ધારણ કરતે થે .
કઈ કઈ સાધુજન ઠંડીના બચાવ માટે પિતા પાસે રાખેલાં વસ્ત્રાદિકથી પિતાના શરીરને ઢાંકી ઠંડીથી રક્ષણ મેળવે છે. ક્યારેક ઉની કમ્બલ ઓઢી લે છે. તે ક્યારેક સુતરનાં બે વસ્ત્રોથી પિતાની ઠંડીનું નિવારણ કરી લ્ય છે. પરંતુ જ્યારે ઠંડીને ઉપદ્રવ વધે છે, ત્યારે ઉની કમ્બલ અને સુતરાઉ વસ્ત્રો ભેળાં કરી ઓઢે છે અને ઠંડીથી પિતાનું રક્ષણ કરે છે. પરતીર્થિક તાપસજન તે આ સમયે લાકડાં બાળી ધુણી ધખાવી એની પાસે બેસી તાપે છે અને એ રીતે કડકડતી ઠંડીથી પોતાની રક્ષા કરે છે. ધનવાળા કેઈ ગૃહસ્થો આ સમયે શાલ દુશાલા ઓઢીને ઠંડીથી પિતાને બચાવે છે. (૧૪)
પન્નાહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી—“તસિ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧૪