Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કર્મના એ વિચિત્ર પ્રભાવને જાણી એ કમનું અને કર્મના કારણભૂત પાપજનક સાવદ્ય વ્યાપારનું સદાને માટે ત્રિગ અને ત્રિકરણથી પ્રત્યાખ્યાન કરેલ. (૧૫)
સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી-ફુવિ
ઈત્યાદિ.
ભગવાનને દોનોં પ્રકારકે કર્મોકો જાનકર ઔર આદાનસ્ત્રોત, અતિપાતસ્ત્રોત ઔર દુપ્પણિહિત મનોવાક્કાયકો કર્મબન્ધના કારણ
જાન કર સંયમકો પાલા
હેય અને ઉપાદેયના જ્ઞાનથી યુક્ત તથા મતિ, મૃત આદિ ચાર જ્ઞાનધારી ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ઍર્યાપથિક અને સાંપરાયિકના ભેદથી કર્મોની વિવિધતા સ્વયં જાણી, અને આદાનોતરૂપ મિથ્યાવ વગેરે, અતિયાતસ્રોતરૂપ પ્રાણાતિપાતાદિ, એમ જ અશુભ મન વચન અને કાયાને “એ બધા સર્વ પ્રકારથી કમ બન્ધનના કારણ છે” આવું જાણી સંયમનું અનુષ્ઠાન-પાલન કરવારૂપ ક્રિયાનું કથન એટલે આચરણ કર્યું જેનાથી કર્મોનું બંધન થાય છે તે આદાન છે, અને તે અશુભારૂપથી પ્રવૃત્ત બનેલ ઈન્દ્રિરૂપ હોય છે. કર્મોના આવવાના માર્ગનું નામ સ્ત્રોત છે, તે મિથ્યાત્વ આદિરૂપ છે. આદાનરૂપ સોતનું નામ આદાનસ્ત્રોત છે. (૧૬)
|
સત્રહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી–અર્વત્તિ' ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૦ ૨