Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનને હિંસાનો સર્વથા છોડ કર અહિંસાના ઉપદેશ દિયા ઉન્હોંને સ્ત્રિયોંકો સકલ કર્મબન્ધકા મૂલ સમઝા, ઇસ પ્રકાર ઉન ભગવાને
| સંસારકે યથાવસ્થિત સ્વરૂપકો દેખા | પ્રાણાતિપાતરૂપ પાપોથી રહિત હેવાથી શુદ્ધ, એવી અહિંસાને ભગવાને સ્વયં અનુસરણ કરી, બીજાઓને પણ હિંસાદિક કાર્યોને ત્યાગ કરાવ્યો. ભગવાને સર્વ પ્રકારથી કમબંધનું કારણ સ્ત્રી વર્ગને પરિણાથી જાણ પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી પરિત્યાગ કરી યથાવસ્થિત સંસારના સ્વભાવને જાણી લીધું. (૧૭)
અઠારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા !
ભગવાનના મૂળગુણનું કથન કરી હવે સૂત્રકાર ઉત્તરગુણનું કથન કરે છે“” ઈત્યાદિ.
વે ભગવાન્ આધાકર્માદિદોષયુક્ત આહારાદિકો જ્ઞાનાવરણીયાદિ કમકા બન્ધ સમઝા, ઇસલિયે ઉન્હોંને ઉસકા સેવન નહીં કિયા તથા ભગવાને પાપકારણ સદોષ અન્નાદિકકો સ્વીકાર નહીં કરતે હુએ પ્રાસુક
આહારકા સેવન કિયા
પૂછીને અથવા ન પૂછીને સાધુના ઉદ્દેશથી જે કરાયેલ છે તે યથાકૃત આહારાદિક છે, જે અધઃકર્માદિ દેથી દૂષિત રહે છે. ભગવાને આ યથાકૃત અધકર્માદિષદૂષિત આહારદિકનું સેવન કરેલ નથી, કારણ કે “ આવા પ્રકારના આહારાદિકના સેવનથી આત્મા કર્મોનું ઉપાર્જન કરે છે, અને તેને બંધ પણ કરે છે ” એવું ભગવાને પિતાના જ્ઞાનચક્ષુથી જોયું. આ રીતના બીજા પણ સદેષ પાપકારણવાળા અન્ન આદિ વસ્તુ ગ્રહણ કરવાને ભગવાને ત્યાગ કર્યો. તેઓ ફક્ત નિર્દોષ પ્રાસુક જ આહારદિક લેતા હતા. (૧૮)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
303