Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સત્રહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
વધુમાં-- ભાણીને ઇત્યાદિ,
"
>
ઇસ ઈંગિત મરણકો સ્વીકાર કરનેવાલા મુનિ અપની ઇન્દ્રિયોં કો વિષયોંસે નિવૃત કરે, વહ પ્રતિલેખનયોગ્ય પીઠ–કલાઠિકા અન્વેષણ કરે ।
જેને અસંયમી જન અંગીકાર નથી કરી શકતા એવા એ ઈંગિત–મરણને સ્વીકાર કરવાવાળા એ મુનિ પેાતાની શ્રોત્ર વગેરે ઈન્દ્રિયાને મનાન અને અમનાન્ત શબ્દ વગેરે વિષયામાં રાગ અને દ્વેષ નહિ કરતા એ તરફથી હટાવી લે, વિષયામાં જ્યારે ઇન્દ્રિયાના રાગ અને દ્વેષ ન હેાય ત્યારે તે જાતે જ તે તરફથી હટી જશે. તે મુનિ, જેને અંદરથી ઘુણુ લાગેલ છે એવા પીઢ–લકાદિકને છેડી દઈ સારા મજબુત છિદ્ર વગરના પી–ફલકાદિકની પોતાના સહારા માટે ગવેષણા કરે, જે લાકડામાં કોઈ કીડાનુ સ્થાન ન હોય તેવા છિદ્ર વગરના, જેની પ્રતિલેખના વગેરે ક્રિયા સારી રીતે થઈ શકે એવા પીઠ-ફલકાદિકને જ તે સાધુ પોતાના ઉપયોગમાં લઈ શકે છે. તેનાથી ભિન્ન એટલે કીડાએ પાડેલા છિદ્રવાળા નહી, (૧૭)
અઠારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
કીડાએ પાડેલા છિદ્રવાળા લાકડાના પાટીયાના ઉપયાગ પીઠ માટે કેમ ન લેવાય ? એને શા માટે રિહાર કરવા જોઈ એ ? આ વિષયમાં કારણુ ખતાવતાં સૂત્રકાર કહે છે— નો’ ઈત્યાદિ.
6
પ્રતિલેખનકે અયોગ્ય પીઠલકાદિકે ગ્રહણસે જ્ઞાનાવરણીયાદિ કર્મોકા બન્ધ હોતા હૈ, અતઃ એસે પીઠફલાદિકકા ગ્રહણ નહીં કરના ચાહિયે । ઈંગિત મરણમેં સ્થિત મુનિ ગ્રહણ નહીં કરના ચાહિયે । ઈંગિત મરણમેં સ્થિત
મુનિ અપની આત્માકો કાયયોગ ઔર મનોયોગસે પૃથક્ કરે ઔર સભી પરીષહોપસર્ગોકો સહન કરે ।
કીડાએ કાતરેલા કે તેમાં વાસ કરેલ પીઠ-ફલકાદિકને પેાતાના ઉપાગમાં લેવાથી વાના જેવા કઠોર જ્ઞાનાવરણીયાદિક કર્મના, અથવા ૮ અવદ્ય’——પાપના મધ થાય છે. અંદરથી કાહાઈ ગયેલા એવા લાકડાના પીઢફલકાદિકના આશરો લેવાથી સાધુ જ્ઞાનાવરણીયાદિક કર્મોના અથવા પાપાના સંચય કરવાવાળા મને છે, આ માટે તેને સહારા સાધુએ ન
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૮૪