Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રથમ ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
હવે ભગવાનની ચર્ચા વિધિને સમજાવવા માટે શ્રી સુધર્માસ્વામી જમ્મૂ સ્વામીથી કહે છે-‘ મહાપુરું ’- ઈત્યાદિ.
ભગવાન્ મહાવીરસ્વામીકે ચરિત્રવર્ણન કા પ્રસ્તાવ । ભગવાન્ મહાવીસ્વામી ઉત્થિત હો પ્રવ્રજ્યાકાલકો જાન કર હેમન્ત ૠતુમેં પ્રવ્રુજિત હુએ, ઔર પ્રવ્રજ્યા ગ્રહણ કર તુરન્ત હી વહાં સે વિહાર કિયે ।
પ્રભુ પાસે જેવું મેં સાંભળ્યું છે તેવુંજ તમેાને કહીશ. ઉત્કૃષ્ટ વિહાર સ્વીકારી, સમસ્ત રાજચિન્હ વિગેરે આભરણાના પરિત્યાગ કરી, અને પંચમુષ્ટિ કેશોનું લંચન કરી, વસ્ત્રને ધર્મનું ઉપકરણ સમજી માત્ર એક જ વસ ધારણ કરી સચમના માટે કૃતાભિગ્રહ થઈ મન:પર્યય જ્ઞાનની પ્રાપ્તિથી યુક્ત બની જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારની સમસ્ત કમરૂપી ધુળને ઉડાડવા માટે, અને તીની પ્રવૃત્તિ કરવા માટે કટિબદ્ધ થઈ લેાકત્રયમાં પ્રસિદ્ધ તે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રત્રજ્યાકાળ જાણી લઈ પ્રત્રજ્યાગ્રહણ અને વિહાર કરવાની ચેાગ્યતાથી પ્રસિદ્ધ એવા હેમન્ત-માગશર માસમાં કૃષ્ણપક્ષની દશમી તિથિના દિવસે અપરાઙ્ગ સમયે—દિવસના પાછલા ભાગમાં દીક્ષિત થઈ એ સમયે વિહાર કર્યાં,(૧)
દૂસરી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
વસ્ત્ર ધાર્મિક ઉપકરણ છે” એવા વિચાર કરી વસ્ત્ર ધારણ કર્યો, આ વાત સમજાવવા માટે સૂત્રકાર કહે છે—નો વિમેન ’ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯૩