Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ભગવાનકે શરીરપર ભ્રમરાદિ પ્રાણી કુછ અધિક ચાર મહીનો તક ચન્દનાદિકી ગધેસે આકૃષ્ટ હો કર વિચરતે થે ઔર રક્તમાંસકી
અભિલાષાસે ઉનકે શરીરકો ડસતે થે .
થોડા અધિક ચાર મહિનામાં ઘણા પ્રાણીઓ અને ઘણી જાતના ભમરા વગેરે જીવ જતુની જાતિયો મનને સુગંધથી ભરપુર બનાવી દે તેવી સુંગધના લોભમાં પડી ભગવાનના શરીર ઉપર તેમજ ચારે તરફ ફરી વળી ગણગણાટ શરૂ કરી દીધો અને જાણે કોધવાળા બન્યા હોય એ રીતે તેમના શરીર ઉપર સુગંધ ચુસવાની ભાવનાથી લોહી તથા માંસને ખાવા લાગ્યા. (૩)
ચૌથી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા !
એ વસ્ત્રને ભગવાને કેટલા સમય સુધી ધારણ કર્યું ? શિષ્યની આ જીજ્ઞાસાનું સમાધાન કરવા માટે સૂત્રકાર કહે છે–“સંઘ ઈત્યાદિ.
ભગવાને એક વર્ષસે કુછ અધિક કાલ તક વસ્ત્ર ધારણ કિયા,
ઉસકે બાદ વસ્ત્ર ત્યાગ કર વે અચેલ હો ગયે |
ભગવાને ચેડા અધિક એક મહીનાથી યુક્ત એક વર્ષ–એટલે ચેડા અધિક તેર મહિના સુધી તે વસ્ત્રને સ્થિતકલ્પ સમજીને રાખ્યું. આ પછી તેઓએ તેને ત્યાગ કર્યો અને અલ–વસ્ત્રરહિત થયા. (૪)
પાંચવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી- તુ નિહિં ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯૫