Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાન્ જબ રાસ્તામેં વિહાર કરતે થે તો બાલકગણ ઉન્હેં દેખ કર ધૂલિપત્થર આદિકા પ્રક્ષેપ કરતે થે, ઔર ઉનકો દેખને કે લિયે દૂસરે બાલકોંકો
ભી બુલાતે થે
પ્રવેશસ્થાનમાં સાંકડા અને આગળ જતાં વિસ્તૃત એટલે પહેલા માર્ગ ઉપર ભગવાન ઈસમિતિપૂર્વક ચાલ્યા. અહિં “ધ્યાતિ” આ ક્રિયાપદ “ભગવાન ઈસમિતિથી ગમન કરેલ” આ અર્થને બંધ કરાય છે, કેમ કે સેપગ ઈસમિતિવાળાનું ગમન જ ધ્યાન છે. “ચક્ષુરાના” આ પદ એવું પ્રગટ કરે છે કે ભગવાન જ્ઞાનદષ્ટિથી ઉપયોગ સહિત એ માગ થી ચાલ્યા. ઈસમિતિથી ચાલવાવાળાને ઉપયોગ અસ્થિર પણ થઈ શકે છે, પરંતુ ભગવાનને ઉપયોગ અસ્થિર ન હતું. આ વિશેષતા પ્રગટ કરતાં “વસુરાજા' આ પદ સૂત્રકારે રાખેલ છે.
ભગવાનને આ રીતે વિહાર કરતાં જોઈ ભયભીત બનતાં બાળકોએ ધુળ કાંકરા વગેરે તેમના ઉપર નાંખવા માંડયા, અને તમાસ જેવાના નિમિત્તે બીજાં બાળકને પણ બોલાવવા લાગ્યાં અને કેલાહલ મચાવી કહેવા લાગ્યાં કે-જુઓ જાએ આ માણસ માથે મુડેલ એવા અજબ ઢંગને છે. આ માણસ અહિં કયાંથી આવેલ છે? (૫)
છઠી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી—“
હિં” ઈત્યાદિ.
ભગવાન્ જબ કિસી વાસસ્થાનમેં વિરાજતે થે, જહાં કિ સ્ત્રી પુરૂષ આદિ સભી રાત્રિયાસકે લિયે ઠહરતે થે વહાં કિસી શ્રીદ્વારા પ્રાર્થિત હોને પર ભી ભગવાન્ ઉનકી પ્રાર્થના સ્વીકાર નહીં કરતે, અપિ તુ સંયમ માર્ગ મેં અપની
આત્માકો સ્થાપિત કર ધ્યાન કરતે થે ..
આગંતુક-માર્ગવહેતા માણસને વસવા ગ્ય સ્થાનનું નામ શયન છે. આ શયનમાં અનેક પ્રકારના માણસે આવી રેકાય છે, અને ચાલ્યા જાય છે. આવા સ્થાનમાં કદીક મુનિ પણ રેકાય છે અને બીજા ગૃહસ્થજન અને અન્યતીર્થિક બીજા ધર્મવાળા માણસે પણ રહે છે. આમાં કઈ સી આ સ્થાનમાં રોકાયેલા મુનિજનથી પિતાની વૈષયિક અભિલાષા પ્રપટ કરે એ સમયે મુનિ “સ્ત્રી સંયમમાગને અવરોધ કરનાર છે એવું જ્ઞ–પરિણાથી જાણી પ્રત્યાખ્યાન–પ્રતિજ્ઞાથી એને ત્યાગ કરી દે, અને એની વૈષયિક-વિષયસંબંધી અભિલાષાની પૂર્તિ ન કરે, આ પ્રકારથી પોતાના ધર્મને વિચાર કરતાં ભગવાન મહાવીર વૈરાગ્યમાર્ગમાં પિતાને ઓત-પ્રોત બનાવી ધર્મધ્યાનમાં મગ્ન રહે છે. (૬)
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૯૬