Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાને કભી કભી પરસ્પર કામક્યામેં સંલગ્ન સ્ટિયોંકો દેખા, પરન્તુ ઉન્હે રાગ નહીં હુઆ. ભગવાને સંયમકી આરાધનાનિમિત્ત
પરીષહોપસર્ગો કો કુછ ભી નહીં ગિના !
એક સમયની વાત છે કે ભગવાન મહાવીરે પરસ્પર કામસંબંધી વાર્તાલાપમાં સ્ત્રીને આસક્ત બનેલી જેવા છતાં પણ એ બારામાં એઓ વીતરાગી જ રહ્યા, અર્થાત્ ભગવાનની તેમના તરફ રાગરહિતજ દષ્ટિ રહી. જ્ઞાતપુત્ર ભગવાન અશરણજ રહ્યા-સંયમની આરાધના માટે બીજાનું શરણ ન લીધું, અને ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ પરિષહ-દુસહ દુઃખ આવવા છતાં પણ અડેલ રહ્યા. (૧૦)
ગ્યારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ભગવાને દીક્ષા લીધા પહેલાં બે વર્ષથી પણ વધારે સમયથી ઠંડા પાણીને ત્યાગ કરી દીધેલો, આ વાત સૂત્રકાર પ્રદર્શિત કરે છે–ગરિ સા”િ ઈત્યાદિ.
ભગવાન્ સાધિક દો વર્ષ સચિત જલકા પરિત્યાગ કર એકત્વ ભાવના ભાતે ઔર કાંધ છોડતે હુએ, સભ્યત્વભાવના એવં શાતિ સે યુક્ત હો કર
પ્રવ્રજ્યા ગ્રહણ કી..
ભગવાને બે વર્ષથી પણ વધારે સમયથી ઠંડા પાણીને ત્યાગ કરી દીધેલ –અર્થાત્ –ઠંડુ (કાચું) પાણી પીધેલ નહી. આ એકત્વ-ભાવનાથી કે-“એક છું અને અસહાય છું, આત્મકલ્યાણના માર્ગમાં આગળ જવાવાળા મારા માટે આ માર્ગમાં કેઈ બીજે સહાયક નથી, મારે કોઈની સાથે નિરંતર પારમાર્થિક સંબંધ નથીઆ વિચાર કરી પ્રભુ સદા એકત્વ ભાવનામાં તત્પર રહેતા ક્રોધકષાયની જવાળાને પ્રભુએ સમાવી દીધી હતી. સમ્યકત્વની ભાવનાથી ભાવિત પ્રભુએ આને જ માટે શાસ્તચિત્ત બની દીક્ષા અંગીકાર કરેલી (સૂ૦૧૧)
બારહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી–પુર્વ ૨” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૯૯