Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પન્દ્રહની ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા!
કહેવામાં આવેલા અર્થને જ સૂત્રકાર પ્રદર્શિત કરે છે-મિ
” ઈત્યાદિ.
વહ મુનિ ઉસ ઈંગિતમરણ શરીરમેં પીડા હોને પર ઉસ ક્ષેત્રને અન્દરમેં અર્થાત્ મર્યાદિત ભૂમિમેં ઇધર-ઉધર ભ્રમણ કરે, અથવા શુષ્ક કોષકે
સમાન નિચલ રહે ..
તે મુનિ દેહના અતિ સુકુમાર હેવાને કારણે એના હલન-ચલન માટે સંથારાની આજુબાજુ જઈ શકે છે. ત્યાંથી ફરી તે પાછા સંથારાના સ્થળે આવી શકે છે. પોતાના હાથ પગ વગેરે અવયવોને ફેલાવી શકે છે અને તેને સંકોચ પણ કરી શકે છે. ઇંગિત-મરણ કરવામાં ઉદ્યમી તે સાધુ આવી પૂર્વોકત ક્રિયાઓ કરી શકે છે. જે તેનામાં શક્તિ હોય તે તે પાદપપગમનમાં જેમ સુકેલાં લાકડાંની જેમ નિષ્ક્રિય પડ્યા રહે છે તેમ તે પણ આ ઇંગિતમરણમાં નિષ્ક્રિય થઈ રહી શકે છે. (૧૫)
સોલહવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા | આ પ્રકારની શકિતના અભાવમાં જે કરવા ગ્યા છેસૂત્રકાર તેને સૂત્ર દ્વારા બતાવે છે–બરકારે” ઈત્યાદિ
ઈંગિતમરણમેં મુનિકે શરીરમેં જબ પીડા હોવે તો ઉસે જો કરના
ચાહિયે ઉસકા કથના
બેઠાં બેઠાં મુનિને જ્યારે શારીરિક કષ્ટને અનુભવ થવા લાગે અને એ દશામાં તેને પિતાનું શરીર થાકેલું માલુમ પડે છે તે નિયમિત પ્રદેશમાં સરળ ગતિથી હરી-ફરી શકે છે. એમ કરતાં કરતાં પણ જે તે થાકી જાય તે તેણે એક સ્થાન ઉપર બેસી જવું જોઈએ. જે સ્થાન ઉપર પિતે બેસી ગયેલ છે ત્યાં તે પર્યકાસન અથવા ઉત્કટ (ઉકડુ) આસન વગેરેથી બેસી શકે છે. જે ઉભા જ રહે તે શ્રમ લાગતા વળી ફરીથી હરી-ફરી શકે છે. એ વખતે પણ જે તે થાકી જાય તે અંતે બેસી જાય અને સુઈ પણ શકે છે, લાકડીની માફક થઈ શકે છે, અને તે પોતાના હાથ પગ વગેરે અવયવો ઈચ્છાનુસાર ફેરવી શકે છે. તાત્પર્ય એ છે કે-જે રીતે સુવા બેસવામાં એને સુખ પડે તે પ્રકારે તે સુઈ બેસી શકે છે. (૧૬)
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૮૩