Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કહે છે કે જે સંયમી છે, તથા જે ઓછામાં ઓછા નવપૂર્વના જાણકાર હાય છે તેજ તેને અ`ગીકાર કરે છે-ખીજા મુનિ નહીં. આમાં પણ સલેખના અને ઘાસના સંથારા વગેરેની વિધિ પહેલાંની માફક જાણવી જોઈ એ. (૧૧)
બારહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
આ મરણની બીજી પણ વિધિ કહે છે— અન્ય સે? ઈત્યાદિ.
યહ ઇંગિણતમરણરૂપ ધર્મ ભગવાન્ મહાવીરને કહા હૈ, યહ મરણ ભક્તપરિજ્ઞામરણસે ભિન્ન હૈ । ઇસ મરણકા અભિલાષી મુનિ શરીરકે આવશ્યક કાર્ય કો છોડ કર અન્ય સભી કાર્યો કો છોડે ।
જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દ્વારા કેવળજ્ઞાનરૂપી આલેાકવશથી ( પ્રકાશવડે ) સારી રીતે જાણવામાં આવેલ તે ઈંગિતમરણરૂપ ધર્મ ભકતપ્રત્યાખ્યાન વગેરે મરણથી જુદા પ્રકારનું છે. આ મરણની પણ દીક્ષા ગ્રહણ કરવી, સલેખના વગેરેનું ધારણ કરવું વગેરે વિધિ પહેલાની માફ્કજ સમજવી જોઈ એ. ઇંગિત મરણના અભિલાષી મુનિએ સમસ્ત ઉપકરણના પરિત્યાગ કરી સ્થ ંડિલનું નિરીક્ષણ, તેનું સંમાન, પાપાની આલાચના તેમજ પ્રતિક્રમણ કરી પાંચ મહાવ્રતાને પુનઃ ગ્રહણ કરે. અન્ન વગે૨ે એછું કરતા જાય અને છેવટે તેના સપૂર્ણ ત્યાગ કરે, અને ગ્રામાકિથી ઘાસની યાચના કરી એકાન્ત સ્થાનમાં, નિર્જીવ સ્થાન ઉપર સથારો કરી એ ઉપર બેસી ખમત-ખામણા કરી સ્થિર બની જાય. ઈંગિતમરણને ઈચ્છનાર મુનિ મન વચન અને કાયાથી કરેલા, કરાયેલા, અને અનુમેદન આપેલા પેાતાના શારીરિક આવશ્યક કાર્યાં સિવાય ખીજા અવયવોના સંચાર કરવારૂપ પ્રતિચારના ત્યાગ કરી દે. ઉત્તન-પરિવર્તનરૂપ કાયવ્યાંપારાદિક તે કરી શકે છે. (૧૨)
તેરહવીં ગાથાકા અવતર, ગાથા ઔર છાયા ।
સૂત્રકાર વાર ંવાર પ્રાણીયાના પ્રાણાની રક્ષાની આવશ્યકતા પ્રગટ કરીને સૂત્ર કહે છે—રિત્રુટ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૮૧