Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સૂત્રકાર સ્પષ્ટ કરે છે–આવા મરણને ધારણ કરવાની ભાવનાવાળા મુનિ તાત્કાલિક એ સ્થાનની પ્રતિલેખના કરી પાદપોપગમન સંથાર ધારણ કરે “વિત્તિ' આ ક્રિયાપદ પાદપોગમ પ્રકરણના સંબંધથી એની વિધિનું પરિપાલન કરવારૂપ વિહારનું કથન કરે છે. અર્થાતુ-મુનિ પાદપગમન સંથારો એની વિધિ અનુસાર જ ધારણ કરે. આ સંથારામાં મુનિ એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જઈ શકતા નથી આ વાતને સૂત્રકાર “p માળે” આ સૂત્રાશથી પ્રદર્શિત કરે છે. તે મુનિ સમસ્ત શારીરિક ક્રિયાઓને નિરોધ હોવાથી પડેલા વૃક્ષની માફક એક જગ્યાથી બીજી જગ્યાએ જવા રૂપ કિયાના સર્વથા પરિહારી હોય છે. (૨૦)
ઇક્કીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી પણ – ચિત્ત તુ' ઈત્યાદિ.
મુનિ ચતુર્વિધાહારકો છોડકર અચિત સ્થપ્ટિલમેં પર્વતકે સમાન અપ્રકમ્પ
રહ કર વિહિત પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા કરતે હુએ સભી પ્રકારસે શરીર મમત્વકા પરિત્યાગ કરે ! યદિ ઉસે પરિષહોપસર્ગકી બાધા ઉપસ્થિત હો તો વિચાર કરે કિ યહ શરીર જબ મેરા નહીં હૈ તો ઉસમેં હોનેવાલી
- પરીષહોપસર્ગકી બાધાસે મેરા ક્યા સમ્બન્ધ? વાહ મેરા કુછ ભી નહીં બિગાડ સકતી
તે મુનિ પ્રાણિજ્ય-પ્રાસુક Úડિલ-સ્થાન પ્રાપ્ત કરી ત્યાં પોતાને સ્થાપિત કરે, અર્થાત્ ત્યાં રોકાઈ જાય. ચાર પ્રકારના આહારના પરિત્યાગી અને પર્વત સમાન અચલ તે સાધુએ ભૂમિ સાફસૂફ કરી એના ઉપર ઘાસને સંથાર કરે, આ રીતે બધી વિધિ પૂર્ણ કર્યા પછી તે સાધુ સર્વભાવથી શરીરનું મમત્વ છેડી દે. એ સમયે કદાચ તેને પરિષહ અને ઉપસર્ગ ઉપદ્રવ કરે તે તેને ચિત્તમાં આ પ્રકારના વિચારથી સહન કરે કે “ પરિવ” અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહ વગેરે દેહમાં છે. “ ” મારી આત્મામાં નથી, જ્યારે આ દેહ જ મારે નથી તે પછી તે સંબંધી આ પરિષહ વગેરે મને ઉપદ્રવિત અથવા દુઃખી પણ કેમ કરી શકે? કેમકે આનાથી ઉત્પન્ન વેદનાને મને તે કઈ અનુભવ જ નથી થતું. (૨૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૮૭