Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાંચૉ પ્રકારકે શબ્દાદિકૉમેં અથવા ઉનકે સાધક ધનોમેં વૃદ્ધિ છોડ કર મુનિ પાદપોપગમન મરણસે આયુકાલકા પારગામી હોવે . મુનિ
તિતિક્ષાકો ઉત્કૃષ્ટ સમઝ કર ભક્તપરિજ્ઞા, ઈંગિતમરણ ઔર પાદપોપગમન, ઇન તીનોંમેંસે કિસી એકકો અપની શક્તિને અનુસાર | સ્વીકાર કરે; કયોં કિ યે તીનોં હી
કર્મનિર્જરાકારક હૈ અષ્ટમ ઉદેશકી સમાપ્તિ સમસ્ત અર્થસ્વરૂપ પાંચ ઈન્દ્રિના પાંચ પ્રકારના શબ્દાદિક કામગુથી, અથવા એના સાધક દ્રવ્યસમુદાયથી વિરક્ત, અને પિતાની આયુના સમયને જાણનાર, જેટલા કાળ સુધી આયુ રહે છે તે આયુકાળ છે અને આયુના પુલના વિનાશનું નામ પાર છે. આગળ કહેવામાં આવેલ વિધિથી પાદપપગમનમાં તત્પર, તથા પરિવદ્વિત કલ્યાણના અધ્યવસાયવાળા મુનિ પિતાના અંતકાળના જાણકાર હોય છે. આ પ્રકારે પાદપપગમન સંથારાનું કથન કરી સૂત્રકાર હવે સમસ્ત મરણમાં ક્ષેત્ર, કાળ અને પુરૂષ–અવસ્થાના ભેદથી સમાનતાને ઉપસંહાર કરતાં “તિતિકd” ઈત્યાદિ સૂત્રાંશ કહે છે તે મુનિ આગળ કહેવામાં આવેલ ભકતપરિણા આદિ મરણના પ્રકાર–ભેદમાં અનુકૂળ અને પ્રતિફળ પરીષહ અને ઉપસર્ગોથી આવેલા દુઃખને સહન કરવારૂપ તિતિક્ષાને સર્વોત્તમ જાણી અગાઉ કહેવાયેલ એ ભકતપરિક્ષા, ઇગિતમરણ, અને પાદપિપગમન, ત્રણમાંથી કઈ એકને હિતકારી સમજ ધારણ કરે. આ ત્રણેમાં કર્મોની નિર્જરા સર્વત્ર એકસરખી છે. “કૃતિ ત્રથીfમ” આ પદોને અર્થ અગાઉના અધ્યયનમાં કહેવામાં આવેલ પ્રકાર જે સમજવું જોઈએ. (૨૫)
અધ્યયનસ્થ વિષયોંકા ઉપસંહાર !
આ અધ્યયનના વિષયનો ઉપસંહાર કરે છે આ વિમોક્ષ નામના પ્રકરણમાં આઠ મોટા ઉદ્દેશ ભરેલા છે. એમાં વર્ણવવામાં આવેલ વિષયેનું અહિં સંક્ષિપ્ત વર્ણન કરેલ છે – પ્રથમ ઉદ્દેશમાં–પાખંડી માણસની સંગતને ત્યાગ, આવા તપ વગરના માણ
સોને કોઈ પ્રકારની સંમતિ ન આપવી. (૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૯ ૦