Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
વહ મુનિ દૂર્વાદિ હરિતકાયોંસે યુક્ત સ્થાનોં પર નહીં બૈઠે, હરિતકાયરહિત સ્થાનપર શયન કરે, આહાર છોડકર ચુપચાપ સભી પરીષહલપસર્ગો કો સહે ।
તે ભિક્ષુ જે પ્રદેશમાં લીલા દર્ભ આદિના અંકુર હોય તેવા પ્રદેશમાં ન બેસે, જ્યાં લીલા દના અંકુર ન હેાય ત્યાં બેસે ઉઠે અને સુવે. ચાર પ્રકારના મહારના પરિત્યાગી એ સાધુ પરિષદ્ધ અને ઉપસતાથી ઉપદ્રવિત હેાવા છતાં સંથારા ઉપર રહીને ઉત્પન્ન થતા પરિષદ્ધ અને ઉપસજન્ય બાધાઓને સહન કરે.(૧૩)
ચૌદહવીં ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા ।
વધુ પણ રૂર્ણિતૢ ’—ઈત્યાદિ.
ઇન્દ્રિયોંકી શક્તિ ક્ષીણ હો જાને પર યદિ ગ્લાનિકા અનુભવ હોને લગે તો મુનિ સામ્યભાવકો ધારણ કરે, વહ મુનિ પર્વતકે સમાન અચલ ઔર સમાહિતચિત હોવે । ઇસ પ્રકારકા મુનિ સર્વદા અનિગ્ધ હોતા હૈ ।
આહારના ત્યાગ કરી દેવાથી ઇન્દ્રિયા સ્વય' શિથિલ મની જાય છે, એટલે આહારના ત્યાગથી ક્ષીણુશક્તિવાળી ઈન્દ્રિયાથી મુનિ જ્યારે ગ્લાનિ અનુભવવા લાગે એ સમયે તે પેાતાના મનનો નિગ્રહ કરીને સમતા ભાવને ધારણ કરે -આર્ત્ત ધ્યાનથી યુકત ન અને. હાથ પગના અવયવોના સંકોચથી જો તે ઉદ્વેિગ્ન ચિત્તવાળા થઈ જાય તે તે એને ફેલાવી શકે છે. સુતાં સુતાં જો તે થાકી જાય તા તે ઉઠીને બેસી શકે છે અને ઈંગિત પ્રદેશમાં ક્રી શકે છે. આ પ્રકારથી પરિસ્થિતિને સંભાળતાં છતાં પણ તે પ્રાપ્ત થતા મરણથી ચંચળ ચિત્તવાળા મનતા નથી, પરંતુ પર્વતની જેમ અડાલ રહે છે. કેવળ શરીરથી જ ચાલે છે. પરંતુ લીધેલ સમાધિથી કે જેમાં તેણે ચિત્ત સ્થાપિત કરેલ છે તેનાથી ચલિત થતા નથી. એવા સાધુ જ પ્રશંસા મેળવનાર બને છે. ભાવથી અચળ બનીને જ તે ઈંગિત પ્રદેશમાં હરી-રી શકે છે. (૧૪)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૮૨