Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંખના કરનેવાલે મુનિકો જીવન-મરણકી અભિલાષાસે
- રહિત હોના ચાહિયે . એ સંલેખનકારી સાધુ સંખનામાં વધારે જીવવાની આકાંક્ષા નહીં કરે, સુધાપરિષહ આદિથી ત્રસ્ત બની ઔદારિક શરીરના પરિત્યાગરૂપ મરણની પણ આકાંક્ષા ન કરે. અર્થાત-અધિક જીવવાની એમજ દુઃખિત બનીને મરવાની ચાહના ન રાખે. તથા મરવા જીવવા બન્નેમાં આસકિત ન કરે. (૯)
પાંચવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
તે સમય એ કે હવે જોઈએ? તેને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છેમન્નુત્યો' ઈત્યાદિ.
સંખનાકારી મુનિ નિર્જરાકી અપેક્ષા રખતા હુઆ મધ્યસ્થ હો કર સમાધિની પરિપાલના કરે, ઔર કષાય એવં શારીરિક ઉપકરણોં કો છોડ
કર અન્તઃકરણકો શુદ્ધ કરેા.
રાગ અને દ્વેષમાં ઉદાસીન વૃત્તિવાળા, અથવા જીવવામાં અને મરણમાં પણ નિરપૃહ, માટે જ કર્મોની નિર્જરાની અપેક્ષાના સ્વભાવવાળા એવા તે મુનિ મરણસમાધિની અનુપાલના કરે. જીવન અને મરણમાં ઈચ્છારહિત મુનિનું કાળ પર્યા યથી જે સમયે મરણ થાય છે એ સમયની તે મુનિ સાવધાન ચિત્તથી પ્રતીક્ષા કરે. આ પ્રકારે અન્તરંગની ઉપાધિરૂપ કષાયે અને બહારની ઉપાધિરૂપ શરીર અને ઉપકરણ વગેરેને ત્યાગ કરી એ મુનિ રાગ દ્વેષથી રહિત વિસ્ત્રોતસિકા-સંશયાદિક દેષ-રહિત થઈ પોતાના અન્તઃકરણની ગવેષણ કરે. (૫)
-
છઠી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા |
ફરી–
જિં ગુવક્રમ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૭