Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કિતનેક મનુષ્ય યુવાવસ્થામેં હી સંબુદ્ધ હો મુનિ હો જાતે હૈં. ઉનમેં જો બુદ્ધબોધિત હોતે હૈં વે પણ્ડિત અર્થાત્ તીર્થકરગણધર આદિકે સમીપ ધર્મવચન સુન કર, ઉન્હેં હૃદયમેં ઉતાર કર સમતાભાવકા અવલમ્બન કરે;
ક્યોં કિ તીર્થકરગણધર આદિકને સમતાસે હી ધર્મકા પ્રરૂપણ કિયા હૈ . ઉન સાધુઓંકો ચાહિયે કિ વે શબ્દાદિક વિષયોંકી અભિલાષાસે રહિત હો કર, પ્રાણિયોંકી હિંસા ઔર પરિગ્રહ નહીં કરતે હુએ વિચરતે હૈ. એસે મુનિ કભી ભી પરિગ્રહોંસે લિસ નહી હોતે હૈ, ઔર ન યે પ્રાણિયોકે ઉપર મનોવાક્કાયદણ્ડકા હી પ્રયોગ કરતે હૈ ા એસે મુનિયોંકો તીર્થકરોને મહાન્
ઔર અગ્રન્થકહા હૈ. એસે મુનિ મોક્ષ ઔર સંયમકે સ્વરૂપકે પરિણાતા હોતે હૈ, ઔર વે દેવ, નારક, મનુષ્ય ઔર તિર્યચકે જનમ-મરણાદિક
દુઃખોંકો જાન કર કભી ભી પાપકર્મ નહીં કરતે હૈ
યૌવન અને વૃદ્ધ અવસ્થાથી વચ્ચેની અવસ્થાનું નામ મધ્યમ અવસ્થા છે, એ અવસ્થા જ ખાસ કરી તપ અને સંયમ માટે ચગ્ય માનવામાં આવેલ છે એ અવસ્થામાં સંયમના આચરણ માટે બોધને પ્રાપ્ત થયેલ કોઈ કોઈ મનુષ્ય દિક્ષા લઈ મુનિ બને છે. સૂત્રમાં પ્રથમ અને ત્રીજી, આ બને અવસ્થાઓને છોડી જે મધ્યમ અવસ્થા નક્કી કરવામાં આવી છેઆથી એ વાત માલુમ પડે છે કે ખાસ કરી એ અવસ્થામાં કામની અભિલાષાથી નિવૃત્ત બની પ્રાણી નિર્વિન રૂપથી રત્નત્રયની આરાધના કરવામાં શક્તિશાળી હોય છે.
આમાં એટલું વિશેષ છે–સબુધ્યમાન જીવ ત્રણ પ્રકારના છે. ૧ સ્વયં બુદ્ધ, ૨ પ્રત્યેકબુદ્ધ, ૩ બુદ્ધાધિત. આમાં જે બુદ્ધબધિત છે એનોજ અહિં અધિકાર છે. આથી એ અધિકારને લઈ સૂત્રકાર કહે છે-“શુar”ઈત્યાદિ. રત્નત્રયની આરાધનાજન્ય ફળના જાણનાર એ મેધાવી-તીર્થકર–અને ગણધરાદિકોનાં ઈષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિ અને પરિવારના પ્રતિપાદક આગમ સ્વરૂપ વચન સાંભળી અને તેને હૃદયમાં ધારણ કરી સમસ્ત જેમાં સમતાભાવ ધારણ કરે. કેમ કે મૃતચારિત્રલક્ષણરૂપ જ ધર્મ છે, અને તે સમસ્ત જીવમાં સમભાવરૂપથી રહેવાથી પ્રાપ્ત થાય છે. એવું તીર્થકર અને ગણધર આદિદેવોએ બાર પ્રકારની સભામાં કહ્યું છે. બુદ્ધબોધિતેનાં કર્તવ્ય બતાવવા માટે સૂત્રકાર “તે સાવવમાં આ સૂત્રાશથી કથન કરે છે–આ બુદ્ધબોધિત જીવ પ્રત્રજ્યા ધારણ કરવા માટે ઉદ્યમી બનીને શબ્દાદિક વિષયની ચાહનાથી રહિત બનીને
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૪૩