Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા
મધ્યમ વયમાં દીક્ષિત બનવાથી પણ કેઈ એક મુનિ પરિષહ અને ઈન્દ્રિયોથી દુઃખિત થાય છે, આ વિષયને બતાવવા માટે સૂત્રકાર કહે છે– “ગાહીરોવા” ઈત્યાદિ.
આહારસે પરિપુષ્ટ પ્રણિયોં કે યે શરીર, પરીષહોકે આનેપર વિનષ્ટ હો જાતે હૈ દેખો; કિતનેક પ્રાણી સુધાપરીષહસે કાતર હો જાતે હૈ, ઔર ઇનકે વિપરીત કોઈ ૨ રાગદ્વેષવર્જિત મુનિ સુધાપરિષહકે પ્રાપ્ત હોને પર ભી નિષ્પકમ્પ હો કર ષજીવનિકાયકે ઉપર દયા કરનેમેં હી સંલગ્ન રહતે હૈ I
પ્રાણીઓના શરીર, “શાવવા આહાર–અશન આદિથી ઉપચય-વૃદ્ધિને પ્રાપ્ત થનારા તથા–“પરિપમાંગુર : ” સુધારૂપ પરિષહથી પ્લાન હોય છે.
તાત્પર્ય એ છે કે–પ્રાણુઓનું દારિક શરીર આહારથી વૃદ્ધિગત અને સુધારૂપ પરિષહથી પ્લાન અને નિર્બળ બને છે. આ વાત શિષ્યને સમજાવે છે અને કહે છે-“વરચર '' આપ લેક આ વાત ઉપર વિશ્વાસ રાખે.
જ્યારે આ વાત છે તે કોઈ કેઈ કાયર પ્રાણી ભૂખના દુઃખથી દુઃખિત બની ઈન્દ્રિયો દ્વારા કાયરભાવ ધારણ કરે છે. આ વાત પણ વિશ્વાસ કરવા જેવી છે, પરંતુ જે રાગ દ્વેષથી રહિત છે તે પરિષહ અને ઉપસર્ગો સહેવામાં શક્તિશાળી હોય છેસુધાદિ પરિષહોના આવવાથી પણ તે સુમેરૂની માફક અડગ રહે છે, અને ષડ્રજીવનિકાયની દયાનું પરિપાલન કરે છે.
જે કાયર હોય છે તે જ્યારે ભૂખથી પીડિત થાય છે ત્યારે આંખેથી રૂપાદિકનું પણ સારી રીતે અવલોકન કરી શકતા નથી, કાનેથી સારી રીતે શબ્દ પણ સાંભળી શકતા નથી. જીભથી સુંદર સુસ્વાદુ રસને પણ સ્વાદ લઈ શકતા નથી, નાકથી સુન્દર ગંધ પણ સું ઘી શકતા નથી અને સ્પર્શ ઈન્દ્રિયથી ઠંડી આદિના જ્ઞાનથી પણ અપરિચિત રહે છે. તાત્પર્ય–ભૂખ સમસ્ત ઇન્દ્રિયોની શક્તિનો પ્રતિઘાત કરનાર છે.
કેવલિને પણ વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોનો સદુભાવ છે માટે તેવા કર્મોનો નાશ કરવા તેને પણ શરીરરક્ષાની આવશ્યકતા છે, અને શરીરરક્ષાના નિમિત્ત કવલ આહારની જરૂરત છે. કવલ આહાર પણ એ માટે ત્યાં હોય છે કે તે વેદનીય કર્મનું કાર્ય છે. જે તે કવલ આહાર ન કરે તે વેદનીય કર્મના સદ્દભાવથી તજજન્ય-સુધાપરિષહજન્ય કચ્છનો તેને સામને કરવો પડે, માટે કેવલી પણ કવલ આહાર કરે છે. તેના વિના ઔદારિક શરીરની સ્થિતિ રહી શકતી નથી. શરીરસ્થિતિ રહ્યા વિના બાકી રહેલા ચાર કર્મોને વિનાશ થઈ શકતું નથી, માટે કેવલિયોને પણ કવલ આહાર છે. (સૂ૦૩)
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૪૫