Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જિસ ભિક્ષુ કો યહ હોતા હૈ કિ–મેં અકેલા હું, મેરા કોઈ નહીં હૈ, મેં ભી કિસી કા નહીં હૂં વહ સાધુ અપને કો અકેલા હી સમઝે ઇસ પ્રકાર કે સાધુ કી આત્મા લઘુતા ગુણ સે સંપન્ન હોતી હૈ ઉસ સાધુ કી યહ ભાવના તપ હી હૈ . ભગવાનને જો કહા હૈ વહ સમુચિત હી હૈ, એસી
| ભાવના વહ સાધુ સર્વદા રખે.
જે ભિક્ષુના ચિત્તમાં એવા પ્રકારના વિચાર હોય છે કે-“હું એક છું, અહિં મારો બીજે કઈ સહાયક નથી, હું પણ કોઈ બીજાના દુઃખોને દૂર કરવામાં સહાયક બની શક્યું નથી, જેટલા પ્રાણી છે તે બધા પોતપોતાનાં કરેલા કર્મોના ફળને ભેગવે છે, આ માટે હું તેમને એ કર્મના ફળને ભેગવવામાં થોડી પણ સહાયતા કરવાવાળો થઈ શકતો નથી, અને મને પણ બીજા આ વિષયમાં સહાયતા કરવાવાળા બની શકતા નથી. આ પ્રકારે કોઈ મારો સહાયક નથી અને હું પણ બીજાને સહાયક બની શકતો નથી.” એ વિચાર કરી એ મનિ પિતાના આત્માને સહાયરહિત જ માને છે. એનો એ પ્રભાવ હોય છે કે તે મનિના ચિત્તમાં એવી દઢ ધારણું બની રહે છે કે “નરક અને નિદાદિકોના દુઃખરૂપી સમુદ્રમાં ડુબતા મારા આત્માને ત્યાંથી પાર લગાવનાર જે કોઈ હોય તે તે મારા પિતાને જ આત્મા છે, તેના સિવાય બીજું કઈ નથી. આ પ્રકારની ધારણાથી પ્રાપ્ત થયેલા સંતાપકારી રોગ અને શેક આદિમાં પિતાને માટે, બીજાઓથી થનાર રક્ષા અને શરણની પૃહાથી રહિત થઈ જાય છે અને આવા નિશ્ચયથી કે આ બધું મારા દ્વારા જ કરાએલ છે, અને મારે જ ભેગવવું જોઈએ. આ પ્રકારે સમજીને બધું સહન કરે છે, દુઃખાદિકને સહેવાથી લાભ શું મળે છે? તથા એ દુઃખાદિકને સહન કેમ કરે છે? એને ઉત્તર સૂત્રકારે “સાવિ નામનાથી લઈ “સમકાળિયા” અહીં સુધીના પદો દ્વારા આપેલ છે. આ સમસ્ત પદને સ્પષ્ટ રૂપથી અર્થ આ અધ્યયનના ચોથા ઉદ્દેશમાં બતાવવામાં આવેલ છે.(સૂ૦૨)
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા
આ અધ્યયનના બીજા ઉદેશમાં ઉદગમ ઉત્પાદન અને એષણા કહેવામાં આવેલ છે. પાંચમા ઉદેશમાં ગ્રહણ એષણા કહેવાયેલ છે. હવે આ સમયે ગ્રાસ એષણાનું વર્ણન કરવા માટે સૂત્રકાર કહે છે–“રે મિત્ ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬૨