Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જો ભિક્ષુ એક વસ્ત્ર ઔર એક પાત્ર કે અભિગ્રહધારી હૈ, ઉસકો યહ ભાવના નહીં હોતી કિ દ્વિતીય વજ્ર કી યાચના કરૂંગા । વહ ભિક્ષુ એષણીય વસ્ત્ર કી યાચના કરે, જો વસ્ત્ર મિલે ઉસી કો ધારણ કરે, યાવત્ ગ્રીષ્મ ઋતુ આવે જીર્ણ વસ્ત્ર કા પરિત્યાગ કર દેવે । અથવા–એક શાટક ધારણ કરે, અથવા અચેલ હોજાવે । ઇસ પ્રકાર કે મુનિ કી આત્મા લઘુતા-ગુણ સે યુક્ત હો જાતી હૈ । ઉસ ભિક્ષુ કા ઇસ પ્રકાર કા આચાર તપ હી હૈ । ભગવાનને જો કહા હૈ વહ સર્વથા સમુચિત હૈ, ઇસ પ્રકાર વહ ભિક્ષુ સર્વદા ભાવના કરે ।
આ સૂત્રમાં સાધુ માટે એક વસ્ત્ર અને એક પાત્ર રાખવાના કલ્પ પ્રદર્શિત કરેલ છે, જેથી એક વસ્ત્ર અને એક પાત્ર રાખીને કાઇ પણ વખત એવી ઈચ્છા ન કરે કે હું ખીજા વજ્ર અને પાત્રની યાચના કરૂં. તે મુનિ યથાયાગ્ય એષણીક વર્ષની જ યાચના કરે, અને જેવા પ્રકારનાં મળી જાય તે ધારણ કરે, ગ્રીષ્મ ઋતુ આવવાથી તે એક વસ્રરાખવા ચાહે તેા રાખે અથવા જીણુ થઇ જવાથી તે જીર્ણ વસ્રને ત્યાગ કરીને અચેલ બની જાય, અને જે પ્રકારે ભગવાને આગમમાં કહ્યુ' તેવા પ્રકારે સયમાચરણ કરીને મુનિ સમભાવથી વિચરે. (સૂ॰૧)
દ્વિતીય સૂત્ર કા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા ।
અભિગ્રહવિશેષથી એક પાત્ર અને એક વસ્ત્રને રાખવાવાળા ભિક્ષુ કે જે શીઘ્ર મોક્ષના માર્ગ પર આરૂઢ હોવાના અભિલાષી બનેલ છે, તથા પરિકર્મિત મતિવાળા છે. લઘુકર્મી હોવાથી તેને એકત્વભાવનાનો અધ્યવસાય થાય છે તેથી એકત્વભાવનાના અધ્યવસાયનુ કથન કરે છે—“ નસ્લ ળ મિમ્બુલ્સ ” ઈત્યાઢિ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬૧