Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 267
________________ છાયા શાન્ત માની અથ ઉપર બતાવવામાં આવેલ છે જ્યારે તેની છાયા બ્રાન્ત ', એવી માનવામાં આવશે ત્યારે તેના અર્થ આ પ્રકારે થશે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં શ્રમયુકત થયેલ છે આ માટે સવ સમાર ંભાથી તે વિત-નિવૃત્ત છે “મુલમાદતÒશ્યઃ ” ને એવા પણ ખીજા પ્રકારે અર્થ નીકળે છે કેજેણે સારી રીતે તેજલેશ્યા સંકુચિત કરેલી છે એવા તે અનગાર હાય છે. તાપ કહેવાનુ એ છે કે-જેણે પહેલાં પૂર્વોક્ત અભિગ્રહો સ્વીકારેલા છે પરંતુ રાગ અને તપથી જે ગ્લાન અવસ્થામાં આવી ગએલ છે. એ કારણે સ્વીકારેલ અભિગ્રહોનુ પાલન કરવામાં અસમર્થ બની રહેલ છે, તે પણ જેણે અભિગ્રહો સ્વીકાર્યો છે તેવા સાધુનુ એ કર્તવ્ય છે કે તેણે સ્વીકારેલ અભિગ્રહોના ત્યાગ ન કરી ભક્તપ્રત્યાખ્યાનદ્વારા શરીરના ત્યાગ કરે. આ મરણ પશુ કાલપર્યાય જ છે. જેનુ શિષ્યમંડળ તૈયાર થઈ ગયેલ છે એવા સલેખનાના સેવનથી યુક્ત દેહવાળા સાધુના મૃત્યુનો જે અવસર છે તે જ ગ્લાનના અવસરમાં, પણ કાલપર્યાય જ છે, કેમ કે અહીં પણ કર્મોની નિર્જરાની સમાનતા છે, આ માટે એવા મુનિ અનશન કરીને ભક્તપ્રત્યાખ્યાનથી મરણ લાવવાથી કર્મોનો નાશ કરવાવાળા થાય છે, માટે ભક્તપ્રત્યાખ્યાનપૂર્વક શરીરને ત્યાગ કરવા ગ્લાન મુનિ માટે વિમોહાયતન, હિતસ્વરૂપ, સુખસ્વરૂપ, ક્ષમસ્વરૂપ, નિશ્રેયસરૂપ, અને આનુગાસિકરૂપ બને છે. આ પદોની વ્યાખ્યા આ અધ્યયનના ઉદ્દેશની સમાપ્તિમાં કહેવાયેલ છે. (સૂ૦૨) આમા અધ્યયનના પાંચમા ઉદ્દેશ સમાસ ૫૮–પા ષષ્ટ ઉદ્દેશ કા પ્રશ્નમ ઉદ્દેશ કે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્ર કા અવતરણ, પ્રથમસૂત્ર ઔર્ છાયા । આઠમા અધ્યયનને છઠ્ઠા ઉદ્દેશ. પાંચમો ઉદ્દેશ કહેવાયા બાદ હવે છઠ્ઠો ઉદ્દેશ શરૂ થાય છે. આ ઉદ્દેશમાં આગળના ઉદ્દેશની સાથે આ પ્રકારથી સંબધ છે ત્યાં ગ્લાન મુનિ માટે ભક્તપ્રત્યાખ્યાન મરણ ધારણ કરવા કહ્યુ છે, આ ઉદ્દેશમાં ધૃતિ, સહનન, આદિ ખળવિશિષ્ટ મુનિ એકત્વભાવનાને ભાવીને ઇંગિત મરણ કરે, એમ કહેવામાં આવશે. આ માટે તેના પ્રસ ંગથી પહેલાં તેના વસ્ત્રાના પરિત્યાગ સૂત્રકાર પ્રદર્શિત કરે છે“ ને મિલ્લૂ ’” ઈત્યાદિ. શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૬ ૦

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344