Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા બીજી પણ આ જ વિષયથી સંબંધિત વાત સૂત્રકાર પ્રગટ કરે છે“ જરા ” ઈત્યાદિ.
જિસ ભિક્ષુ કા આચાર ઇસ પ્રકાર કા હોતા હૈ કિ--(૧) જિસકો કિસીને વિયાવૃત્ય કરને કી પ્રેરણા નહીં કી વહ યદિ અગ્લાન હોગા ઔર વહ આકર
મુજ્ઞ ગ્લાન કો નિવેદિત કરેગા કિ મેં આપકી વૈયાવૃત્તિ કરૂંગા તો મેં સાધર્મિક દ્વારા નિર્જરા કે લિયે કી જાતી હુઈ વૈયાવૃત્તિ સ્વીકાર કરૂંગા ઔર અગ્લાન તથા દૂસરોં સે અપ્રેરિત મેં ગ્લાન સાધુ કી વૈયાવૃત્તિ અપને કર્મનિર્જરા કી ઇચ્છા સે કરેંગા ઉસકે લિયે આહારાદિ કી ગવેષણા કરૂંગા
ઔર દૂસરોં કે લાયે હુએ આહાર કા ભી સ્વીકાર કરૂંગા (૨) દૂસરોં કે લિયે આહારાદિ કા અન્વેષણ કરેંગા ઔર દૂસરોં કે લાએ હુએ આહારકા
સ્વીકાર નહીં કરૂં ગા. (૩) દૂસરોં કે લિયે આહાર કા આવેષણ નહીં કરૂંગા પરન્તુ દૂસરોં કે લાયે હુએ આહાર કા સ્વીકાર કરૂંગા. (૪) દૂસરો
ને કે લિયે આહાર કા અન્વેષણ નહીં કરેંગા ઔર ન દૂસરોં કે લાયે હુએ આહાર કા સ્વીકાર હી કરૂં ગા ! ઇસ પ્રકાર અભિગ્રહધારી મુનિ અપને અભિગ્રહ કો પાલતે હુએ, શાન્ત, વિરત, હોકર ઔર અન્તઃકરણ કી વૃત્તિયાંકો વિરૂદ્ધ કર ગ્લાનાવસ્થામેં ભક્તપ્રત્યાખ્યાન સે હી અપને શરીર કા પરિત્યાગ કરે ! ઉસ મુનિ કા વહકાલપર્યાય હી હૈ. ઉસ કા ઇસ પ્રકાર સે શરીર ત્યાગ
' કરના વિમોહાયતનમહાપુરૂષકર્તવ્ય હી હૈ ઔર,હિત, સુખ, ક્ષમ, નિઃશ્રેયસ એવું
આનુગામિક હી હૈઉદેશ સમાપ્તિ સૂત્રકાર આ સૂત્રમાં પરિહારવિશુદ્ધિ સંયમવાળા સાધુને અથવા યથાલબ્દિક સાધુને આચાર કે હોય છે? આ વિષયને પ્રદર્શિત કરે છે-“વૈયાવૃત્ય કરવા માટે કોઈ અન્ય સાધુથી પ્રેરિત ન કરાયેલ એવા અગ્લાન એટલે સમુચિત કાર્ય સંપાદન કરવામાં સહનશીલ સંયતે દ્વારા “હું તમારી સમુચિત વૈયાવૃત્ય આદિ કરીશ” એ પ્રકારે કહેવાએલ હું જે આ સમયે વાતપિતાદિક દોષોથી અથવા તપશ્ચર્યાથી અકળાઈ રહ્યો છું. પિતાના કર્મોની નિજર કરવાના ઉદ્દેશથી એક કલ્પસ્થ સાધુઓથી કરવામાં આવેલ વૈયાવૃત્ય આદિને સ્વીકાર કરી લઈશ.” આ પ્રકારનું જેને પરિહારવિશુદ્ધિક અને યથાલન્દિક સાધુને કહ્યું હોય છે તે ભિક્ષુ આ પ્રકારને કલ્પ-આચાર–ની રક્ષા કરીને ભકતપરિજ્ઞા નામનું મરણ સ્વીકારી પિતાને પ્રાણ છોડી દે છે પણ અભિગ્રહનું ખંડન કરતા નથી.
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
૨૫૮