Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રશ્ચમ ઉદેશકા ચતુર્થ ઉદેશકે સાથ સંબધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા
અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા
આઠમાં અધ્યયનને પાંચમો ઉદ્દેશ. ચોથા ઉ દેશના કથન બાદ હવે પાંચમા ઉદેશને પ્રારંભ થાય છે. તેને ચોથા ઉદ્દેશની સાથે એ સંબંધ છે–ત્યાં નિપ્રતીકાર સ્ત્રી આદિ દ્વારા કરાએલા ઉપસર્ગથી અભિભવ પ્રાપ્ત થતાં મુનિએ અન્ય ઉપાય ન હોવાથી વૈહાયસ અને ગાદ્ધપૃષ્ઠ મરણ આદિ મરણ અંગીકાર કરી લેવું જોઈએ, એ વાત સમજાવવામાં આવેલ છે. આ ઉદેશમાં “ગ્લાનિથી ભરપૂર મુનિ તેનાથી વિપ. રીત ભક્તપરિણા નામના મરણને અંગીકાર કરે” આ વિષયનું વર્ણન કરવામાં આવશે. આથી મુનિની ગ્લાનિનું વર્ણન કરવા માટે સૂત્રકાર કહે છે–“રેમિકલૂ ઈત્યાદિ.
જો ભિક્ષુ, દો વસ્ત્ર ઔર એક ધારણ કરને કે લિયે અભિગ્રહસે યુક્ત હૈ ઉસે યહ ભાવના નહીં હોતી કિ તીસરે વસ્ત્રકી યાચના કરૂંગા વહ યથાક્રમ એષણીય વસ્ત્રોંકી યાચના કરતા હૈ, ઉસકી ઇતની હી સામગ્રી હોતી હૈ . જબ હેમન્ત ઋતુ બીત જાતી હૈ ઔર ગ્રીષ્મઋતુ આને લગતી હૈ તબ વે -
પરિજીર્ણ વસ્ત્રોંકો છોડ દેવેં અથવા શીત સમય બીતને પર ભી ક્ષેત્ર, કાલ ઔર પુરૂષસ્વભાવને કારણે યદિ શીતબાધા હો તો દોનોં વકો ધારણ કરે છે શીતકી આશંકા હો તો અપને પાસ રમેં, ત્યાગે નહીં અથવા અવમચેલ હોં, અથવા એકશાટકધારી હોવું, અથવા અચેલ હો જાયેં ઇસ પ્રકારસે મુનિકી આત્મા લાધવ ગુણસે યુક્ત હો જાતી હૈ. ભગવાને જો કહા હૈ
| વહ સર્વથા સમુચિત હૈ, ઇસ પ્રકાર મુનિ સર્વદા ભાવના કરે ! યદિ મુનિકો એસા લગે | કિ રોગાદિકરો સ્પષ્ટ હો ગયા હું, નિર્બલ હું, મેં ભિક્ષાચર્યાકે લિયે ગૃહસ્થકે ઘર જાનેમેં અસમર્થ હું, ઉસ સમય યદિ કોઈ ગૃહસ્થ મુનિકે લિયે અનાદિક સામગ્રીની યોજના કરે તો મુનિ ઉસે અકલ્પનીય સમઝકર
આગળના ચોથા ઉીિ વહેણ આવેલ છે કે સ્થવિરકલ્પી મુનિ ત્રણ વસ્ત્ર અને એક પાત્રથી વ્યવસ્થિત હોય છે, અર્થાત્ ત્રણ વસ્ત્રો રાખવાના કલ્પવાળા સ્થવિરકલ્પી સાધુ હોય છે. બે વસ્ત્ર રાખવાનો કપ જે પ્રગટ કરેલ છે તેનાથી એ વાત માલુમ થાય છે કે બે વસ્ત્રના રાખવાવાળા સાધુ નિયમથી જનકલ્પી,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૫૬