Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા
વસ્ત્રરહિત હોવાથી સાધુ ઠંડી આદિ સ્પર્શજન્ય દુઃખ સારી રીતે સહન કરે, આ વિષયને સૂત્રકાર પ્રદર્શિત કરે છે-“ભવા” ઈત્યાદિ.
ઉસ સંયમમેં પરાક્રમ કરતે હુએ ઉસ અચેલ સાધુકો તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉણસ્પર્શ ઔર દંશમશકસ્પર્શ પ્રાપ્ત હોતે હૈ ! વહ સાધુ ઉન સ્પર્શી કો તથા અન્ય ભી વિવિધ સ્પર્શી કો સહતા હૈ ! ઉસકી આત્મા લાઘવયુક્ત હોતી હૈ. ઉસકા યહ અચેલત્વ તપ હી હૈ. ઉસ સાધુકી યહ ભાવના સર્વદા
હોની ચાહિયે કિ ભગવાનને જો કહા હૈ વહ સર્વથા સંગત હૈ .
અથવા” શબ્દ પક્ષાન્તરને ઘાતક છે, માટે પૂર્વ સૂત્રમાં “લજજાદિ હેતુના ભાવમાં સાધુ વસ્ત્ર ધારણ કરે, કદાચ લજજા પરિષહ તેણે જીતી લીધે હોય તો વસ્ત્રને પણ પરિત્યાગ કરે” જે આ વિષય બતાવ્યા છે તેનાથી ભિન્ન પક્ષનું આચરણ કરી સૂત્રકાર કહે છે કે સંયમમાં વિલીન વસ્ત્રરહિત સાધુને તૃણુપર્ણજન્ય દુઃખવિશેષ પીડા કરે છે, ઠંડીને સ્પર્શ દુઃખ કરે છે, ગરમીને સ્પર્શ પીડા પહોંચાડે છે. ડાંસ, મચ્છર બાધા પહોંચાડે છે. એકતર અને અન્યતર વિરૂપરૂપ પરિષહ તેને આકુળ વ્યાકુળ કરતાં રહે છે, પરંતુ એ અલ-વસ્ત્રરહિત સાધુનું એ કર્તવ્ય છે કે તે આવી સમસ્ત પરિષહજન્ય પીડાઓ સહન કરે. આથી તેને એ લાભ છે કે તેના સંચિત કર્મોને ભાર હળવે થશે, અને આગામી કર્મોનું બંધન પણ શિથિલ થતા રહેશે.
ઢાવિયે વાજમમા” અહીંથી લઈ “મમેવ સમમિજ્ઞાળિયા” અહીં સુધીના પદની વ્યાખ્યા પહેલાં ચતુર્થ ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ વ્યાખ્યાની અનુસાર જાણી લેવી જોઈએ. (સૂ૦૨)
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા!
પ્રતિમાપ્રતિપન્ન સાધુ આ અભિગ્રહ વિશેષને સ્વીકાર કરે કે “હું અન્ય પ્રતિમાપ્રતિપન્ન સાધુઓને માટે અશનાદિ દઈશ અને એમની પાસેથી પણ અશનાદિ લઈશ.” આ વિષયને સૂત્રકાર ચાર બંગદ્વારા પ્રદર્શિત કરે છે“રણ ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૦