________________
છાયા શાન્ત માની અથ ઉપર બતાવવામાં આવેલ છે જ્યારે તેની છાયા બ્રાન્ત ', એવી માનવામાં આવશે ત્યારે તેના અર્થ આ પ્રકારે થશે કે તે સંસારમાં પરિભ્રમણ કરતાં શ્રમયુકત થયેલ છે આ માટે સવ સમાર ંભાથી તે વિત-નિવૃત્ત છે “મુલમાદતÒશ્યઃ ” ને એવા પણ ખીજા પ્રકારે અર્થ નીકળે છે કેજેણે સારી રીતે તેજલેશ્યા સંકુચિત કરેલી છે એવા તે અનગાર હાય છે.
તાપ કહેવાનુ એ છે કે-જેણે પહેલાં પૂર્વોક્ત અભિગ્રહો સ્વીકારેલા છે પરંતુ રાગ અને તપથી જે ગ્લાન અવસ્થામાં આવી ગએલ છે. એ કારણે સ્વીકારેલ અભિગ્રહોનુ પાલન કરવામાં અસમર્થ બની રહેલ છે, તે પણ જેણે અભિગ્રહો સ્વીકાર્યો છે તેવા સાધુનુ એ કર્તવ્ય છે કે તેણે સ્વીકારેલ અભિગ્રહોના ત્યાગ ન કરી ભક્તપ્રત્યાખ્યાનદ્વારા શરીરના ત્યાગ કરે. આ મરણ પશુ કાલપર્યાય જ છે. જેનુ શિષ્યમંડળ તૈયાર થઈ ગયેલ છે એવા સલેખનાના સેવનથી યુક્ત દેહવાળા સાધુના મૃત્યુનો જે અવસર છે તે જ ગ્લાનના અવસરમાં, પણ કાલપર્યાય જ છે, કેમ કે અહીં પણ કર્મોની નિર્જરાની સમાનતા છે, આ માટે એવા મુનિ અનશન કરીને ભક્તપ્રત્યાખ્યાનથી મરણ લાવવાથી કર્મોનો નાશ કરવાવાળા થાય છે, માટે ભક્તપ્રત્યાખ્યાનપૂર્વક શરીરને ત્યાગ કરવા ગ્લાન મુનિ માટે વિમોહાયતન, હિતસ્વરૂપ, સુખસ્વરૂપ, ક્ષમસ્વરૂપ, નિશ્રેયસરૂપ, અને આનુગાસિકરૂપ બને છે. આ પદોની વ્યાખ્યા આ અધ્યયનના ઉદ્દેશની સમાપ્તિમાં કહેવાયેલ છે. (સૂ૦૨)
આમા અધ્યયનના પાંચમા ઉદ્દેશ સમાસ ૫૮–પા
ષષ્ટ ઉદ્દેશ કા પ્રશ્નમ ઉદ્દેશ કે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્ર કા અવતરણ, પ્રથમસૂત્ર ઔર્ છાયા ।
આઠમા અધ્યયનને છઠ્ઠા ઉદ્દેશ.
પાંચમો ઉદ્દેશ કહેવાયા બાદ હવે છઠ્ઠો ઉદ્દેશ શરૂ થાય છે. આ ઉદ્દેશમાં આગળના ઉદ્દેશની સાથે આ પ્રકારથી સંબધ છે ત્યાં ગ્લાન મુનિ માટે ભક્તપ્રત્યાખ્યાન મરણ ધારણ કરવા કહ્યુ છે, આ ઉદ્દેશમાં ધૃતિ, સહનન, આદિ ખળવિશિષ્ટ મુનિ એકત્વભાવનાને ભાવીને ઇંગિત મરણ કરે, એમ કહેવામાં આવશે. આ માટે તેના પ્રસ ંગથી પહેલાં તેના વસ્ત્રાના પરિત્યાગ સૂત્રકાર પ્રદર્શિત કરે છે“ ને મિલ્લૂ ’” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬ ૦