Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા
હવે સૂત્રકાર ઠંડીની મોસમ પુરી થઈ જતાં ક્રમે ક્રમે એ વસ્ત્રનો ત્યાગ કરી દેવું જોઈએ. એવું પ્રદર્શિત કરે છે-“શફ્ટ gr” ઈત્યાદિ.
હેમન્ત ઋતુકે બીતને પર ગ્રીષ્મ ઋતુ કે પ્રારમ્ભમેં સાધુ કો જીર્ણ વસ્ત્રોકા પરિત્યાગ કર દેના ચાહિયે. અથવા શીતસમય બીતને પર ભી ક્ષેત્ર, કાલ
ઔર પુરૂષ સ્વભાવને કારણે યદિ શીતબાધા હો તો તીન વસ્ત્રો ધારણ કરે, અર્થાત્ - શીત લગને પર તીનોં વસ્ત્રો ધારણ કરે, શીત ન લગે ઔર
ઉસકી આશંકા હો તો અપને પાસ રખે, ત્યાગે નહીં અથવા શીતકી અલ્પતામું
એક વસ્ત્રો ધારણ કરે, ઔર જબ શીત બિલ હી ન રહે તબ અચેલ અર્થાત્ પ્રાવણવરુ રહિત હો જાય . ઇસ પ્રકારસે મુનિકી આત્મા લધુતારા યુક્ત હો જાતી હૈ. ઇસ પ્રકારસે વસ્ત્રત્યાગ કરનેવાલે મુનિકો
કાયક્લેશનામક તપ ભી તે ભિક્ષ આ વાત સમજે કે હેBતકાળ પૂરે થઈ ચુકેલ છે અને ગ્રીષ્મ સમય આવી ગમે છે, આ વખતે તે ભિક્ષુ જીર્ણ વસ્ત્રોને ત્યાગ કરે–જે જે જીર્ણ થઈ ગયાં હોય એને ત્યાગ કરી નિઃસંગ બને. ઠંડીને સમય વ્યતીત થઈ જવા છતાં પણ ક્ષેત્ર કાળ અને પુરૂષસ્વભાવના કારણે ઠંડીને ઉપદ્રવ થઈ જાય તો તે શું કરે? આ પ્રકારની આશંકાને ઉત્તર “સત્તeત્તરે' ઈત્યાદિ સૂત્રાશથી સૂત્રકાર સ્પષ્ટ કરે છે-“અથવા” આ પદ પક્ષાત્પરમાં છે, તેઓ કહે છે-જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તે તે ત્રણ વસ્ત્ર ધારણ કરી લે. આંતરસૂતરના બે વસ્ત્ર તેમજ ઉત્તર–એક પ્રાવરણરૂપ ઊનની કંબલ, આ સહિત થવાનું નામ સાન્તરોત્તર છે. ક્ષેત્ર કાળ અને પુરૂષસ્વભાવની અપેક્ષાથી જે ઠંડીની બાધા આવેલી જણાય છે તે સાધુ પૂર્વોક્ત બે વસ્ત્ર સુતરનાં અને એક ઉની કમ્બલ, આ પ્રકારે ત્રણ વસ્ત્ર રાખી લે. જ્યારે ઠંડીને ઉપદ્રવ તેને લાગે ત્યારે તે એને ઓઢી લે. ઉપદ્રવ ઓછો થતાં પોતાની પાસે રાખે પણ વસ્ત્રોને ત્યાગ ન કરે. અથવા–તે અવમચેલ રહે-હલકાં જુનાં વસ્ત્ર રાખે, કલ્પનીય ત્રણ વસ્ત્રોમાંથી એકને પરિત્યાગ કરી બે વસ્ત્ર રાખે ઠંડી ઓછી થતાં આ બે વસ્ત્રોમાંથી પણ કોઈ એક વસ્ત્ર તજી દે અને એક જ વસ્ત્ર રાખે, જ્યારે સંપૂર્ણ પણે ઠંડી ઓછી થઈ જાય ત્યારે રાખેલા એક વસ્ત્રને પણ તે ત્યાગ કરી દે. આ રીતે તે પ્રાવરણ વસ્ત્રથી રહિત બની જાય. પિતા પાસે ફક્ત દોરા સાથેની એક મુહપતી એક રજોહરણ અને લજજા સાચવવાના હેતુથી એક પહેરવાનું વસ્ત્ર, આટલું જ રાખે, બાકી કાંઈ નહીં.
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
૨૫૧