Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જિસ મુનિકો યહ હોતા હૈ કિ મેં રોગાતકોંસે અથવા શીતાદિ યા સ્ત્રીકે ઉપસર્ગસે સ્પષ્ટ હો ગયા હું, મે ઇનકો સહ નહીં સકતા હું, વહ વસુમાન્ મુનિ ઉસ સમય અપને અન્તઃકરણસે હેય ઔર ઉપાદેયકા વિચાર કર ઉન ઉપસર્ગોના પ્રતિકાર નહીં કરતે હૈં એસે તપસ્વી મુનિ સ્ત્રિયોકે ઉપસર્ગ ઉપસ્થિત હોને પર વૈહાયસ આદિ મરણદ્વારા શરીર છોડ દેતે હૈ પરન્તુ ચારિત્રકો નહીં છોડતે હૈ ા એસે મુનિના વહ મરણ બાલમરણ નહીં હૈ, અપિ તુ વહ પડિત મરણ હી હૈ ! વહ મુનિ વસ્તુતઃ સંસારાન્તકારી હી હોતા હૈ. ઇસ પ્રકાર વહ વિમોહકા આયતનસ્વરૂપ વૈહાયસ મૃત્યુ હી ઉસ - સાધુકે હિત આદિકી કરનેવાલી હોતી હૈ..
જે મુનિમાં આ પ્રકારને–વક્ષ્યમાણ અધ્યવસાય હોય છે કે-“રેગેના ઉપદ્રવથી, ઠંડી વગેરેના સ્પર્શથી, અથવા ભાવશીત-કામિનીના ઉપસર્ગ–થી પીડિત છું. હું આ ઠંડીના દુઃખ વિશેષને અથવા ભાવશીતસ્પર્શરૂપ કામિનીના ઉપસર્ગને સહન કરવામાં અસમર્થ છું. એ સમયે તે મુનિ કે જે ચારિત્રના પાલક છે અને કામિની આદિના ઉપસર્ગો ઉપસ્થિત થતાં એની સામે પ્રતિકાર કરવામાં અસમર્થ છે તે શું કરે? આને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે-એ મુનિ જેના પૂર્વોકત વિચાર છે પિતાના અન્તઃકરણથી કે જે સમુપલબ્ધ હેય અને ઉપાદેયના વિશિષ્ટ જ્ઞાનથી ચુકત છે એ આવેલા ઉપસર્ગને સારી રીતે અકરણ પણાથી સહન કરે, અર્થાત્ મારા ઉપર જે આ ઉપસર્ગ સ્ત્રી આદિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ છે હું તેને અનુકૂળ કદી પણ નહીં બનું-વિષયાદિકનું સેવન એની સાથે કદિ નહિ કરું ચાહે મારા પ્રાણ ભલે નિકળી જાય. આ પ્રકારની અકરણપરિજ્ઞાથી મક્કમ રહી પિતાના ચારિત્રરૂપ ધનના રક્ષક બને, આ પ્રકારે જો એનામાં દઢતા હોય તે ભિક્ષાને માટે આવેલ એ મુનિને મોહિત કરવા તત્પર થયેલ કોઈ પણ સ્ત્રી-કામિની એને વશ કરવા માટે જ્યારે ભરપૂર ચેષ્ટા કરે છે, એના સંયમરૂપી રત્નને લૂંટવા માટે તે કઈ પણ બનતે ઉપાય છેડતી નથી, અથવા કેઈ નિજ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૫ ૩