Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ ઉદેશકા તૃતીય ઉદેશકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા
અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા
આઠમાં અધ્યયનને ચોથો ઉદેશ. ત્રીજે ઉદ્દેશ કહેવાઈ ગયા બાદ હવે ચોથા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને પાછળના ઉદ્દેશની સાથે આ સંબંધ છેપાછળના ઉ દેશમાં એ કહેવાયું છે કે ભિક્ષા માટે નિકળેલ મુનિને ઠંડીમાં ઠંડીના સ્પર્શથી કાંપતા જોઈ જે કેઈ ગૃહસ્થ ગામધર્મની આશંકા કરી લે છે ત્યારે મુનિ એની એ અસત્ય આશંકાનું સમાધાન કરી દે છે. આ ઉદ્દેશમાં એ પ્રગટ કરવામાં આવશેસ્ત્રીઓ જ કદાચ મુનિને હાવભાવ વગેરે ચેષ્ટાઓથી વશમાં કરવાને પ્રયત્ન કરે, અને મુનિ પણ એ સ્થાનમાંથી બહાર નિકળવામાં અસમર્થ બની જાય ત્યારે એ સમયે મુનિનું આ કર્તવ્ય છે કે તે પિતાના ચારિત્રની રક્ષા કરવા માટે વૈહાયસ અને ગાદ્ધપૃષ્ઠ નામની મરણ વિધિથી પિતાના પ્રાણ તજી દે પણ પિતાના શીલ-બ્રહ્મચર્યમહાવ્રત-ને ભંગ ન કરે. કેમ કે બ્રહ્મચર્યના અભાવથી એનું મરણ નિદિત છે. આ વાત કહેતાં સૂત્રકાર ઠંડીના પ્રસંગમાં વસ્ત્રની કપનીયતા અને અકલ્પનીયતા સૂત્રદ્વારા પ્રગટ કરે છે- મિત્રવ્રુઈત્યાદિ.
મુનિકો તીન વસ્ત્ર-ઔર ચૌથા પાત્ર કા રખના કલ્પતા હૈ. ઇસ પ્રકારને સાધુકો યહ ભાવના નહીં હોતી હૈ કિ ચૌથે વસ્ત્રકી યાચના કરેંગા સાધુ એષણીય વસ્ત્રકી યાચના કરતે હૈ, જેસા વસ્ત્ર મિલ જાતા હૈ ઉસીકો ધારણ કરતે હૈ, વસ્ત્રોંકો ધોતે નહીં હૈ ઔર રંગતે હી હૈ સાધુ ધૌતરક્ત વસ્ત્રકો ધારણ નહીં કરતે હૈં વે કભી ભી વસ્ત્રકો છિપાતે નહીં; ક્યોં કિ ઉનકા
વસ્ત્ર જીર્ણ ઔર મલિન હોનેકે કારણ મૂલ્યવાન નહીં હોતા હૈ. ઇસ પ્રકારક સાધુ ગામાન્તરોં મેં નિર્કન્દ વિચરતે હૈ વસ્ત્રધારી સાધુઓંકી યહી તીન
વસ્ત્ર ઔર ચોથા પાત્રરૂપ સામગ્રી હોતી હૈ આ સ્થવિરકલ્પી મુનિ ત્રણ વસ્ત્ર જેમાં બે સુતરાઉ અને એક કમ્બલ વગેરે અને એક પાત્ર આ પ્રકારનાં વસ્ત્ર અને પાત્ર રાખે છે. કેમ કે એટલાં જ વસ્ત્ર અને પાત્ર, રાખવાનો એનો ક૯૫ છે. આમાં ઠંડીના પ્રારંભમાં એક જ એઢવાનું વસ્ત્ર રાખે છે જ્યારે ઠંડી વધુ પ્રમાણમાં પડવા લાગે ત્યારે બીજું વસ્ત્ર પણ ઓઢવા માટે રાખી લે છે. ખુબ જ પ્રમાણમાં ઠંડી પડવા લાગે ત્યારે એક કમ્બલ પણ રાખી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૪૯