Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા
પડજીવનિકાયના રક્ષક કેવા હોય છે? તે કહે છે-“ને સંનિસત્ય'ઈત્યાદિ.
પૂર્વોક્ત મુનિ આગમમેં કુશલ હોતે હૈ ઔર વે કાલ, બલ, માત્રા, ક્ષણ, વિનય ઔર સમયકે જ્ઞાતા હોતે હૈં વે પરિગ્રહમેં મમત્વ નહીં રખતે હૈ, યથાકાલ અનુષ્ઠાન કરનેવાલે હોતે હૈ ઔર અપ્રતિશ હોતે હૈ. એસે મુનિ
| રાગદ્વેષકો છિન્ન કરકે મોક્ષકો પ્રશ્ન કરતે હૈ
સંનિધાનશાસ્ત્રને અર્થ આગમ છે. તે આ પ્રકારથી–નરક અને નિગોદાદિકોમાં જીવ જેના દ્વારા સ્થાપિત કરાય છે તે સન્નિધાન-જ્ઞાનાવરણીયાદિ કર્મ છે. તેના સ્વરૂપનું પ્રતિપાદક જે શાસ્ત્ર છે તે સન્નિધાનશાસ્ત્રઆગમ છે. અથવા–“સન્નિધાનાચ” આ પણ “સંનિ€Tળરસ્થર”ની છાયા બને છે, આને અર્થ સંયમ છે. સન્નિધાનનો અર્થ કર્મ–અને એ કર્મનું શસ્ત્રની રીતે છેદન કરનાર હોવાથી શસ્ત્ર સંયમ છે. આગમના અથવા સંયમના જે જ્ઞાતા–આ વિષયમાં જે કુશળ–છે તે કાલજ્ઞ, બલજ્ઞ, માત્રજ્ઞ, ક્ષણસ, વિનયજ્ઞ, સમયજ્ઞ, પરિગ્રહત્યાગી, કાલકાલ સંયમ ક્રિયાને આરાધક, અપ્રતિજ્ઞ મુનિ રાગ અને દ્વેષને વિનાશ કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સમસ્ત પદની વ્યાખ્યા બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશમાં કહેવાયેલ છે. (સૂ૦૩)
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા !
સંયમના આચરણ માટે દીક્ષિત બનેલ જે મુનિ હોય છે એને સૂત્રકાર કહે છે-“તેં મિચ્છુ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૪૬