Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા ।
કયું કારણ છે કે મુનિજનને સંયમથી ત્રાસ થતા નથી ? આ પ્રકારની જીજ્ઞાસા થવાથી સૂત્રકાર કહે છે “સ્લિમે ’” ઈત્યાદિ
વહુ આરમ્ભ કિ જિસસે હિંસક જન ભયભીત નહીં હોતે હૈં, ઉસકો સમ્યક્ પ્રકારસે જાન કર ઔર ચાર કષાયોંકા વમન કરકે મુનિજન સંયમમાર્ગ મેં વિચરતે હૈં । એસે મુનિજનકે સભી કર્મ બન્ધનતૂટ જાતે હૈં ।
જે જીવ અનેક આરંભા–અનેક આર ભમય પ્રવૃત્તિઓમાં બાહ્ય અને અંદરના પરિગ્રહોથી ગુથાઈ, તથા આવા પરિગ્રહને જોડવામાં મગ્ન અને કામભોગોમાં સૂચ્છિત અની, અનેક જીવેાની હિંસા કરવારૂપ પ્રવૃત્તિમાં વ્યાકુળ ચિત્ત રહે છે, તે અજ્ઞાન અને પ્રબળ મોહના ઉદ્દયથી એ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં ભય નથી કરતા–અમાને નરક નિગોદાદિકનાં ભયંકર દુઃખા ભોગવવા પડશે આ પ્રકારના ભયથી તે કોઈ પણ રીતે ડરતા નથી. આવા દુષ્ટ જના પાતપોતાના સ્થાનમાં રહી ભયસ'જ્ઞાવાળા પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોને, ભોણ, રાફડા, ઘર મનાવી એમાં રહીને પોતાના આત્માની રક્ષા કરવામાં તત્પર એઇન્દ્રિય, પશુ, પક્ષી અને મનુષ્ય આદિ પંચેન્દ્રિય જીવોને, કે જે પાતે જ ડરતા રહે છે; ગાતી ગાતીને મારે છે અને આનંદ મનાવે છે.
પણ જેઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે; એવા મુનિએ આ પૂર્વોક્ત કુકૃત્યોના, અથવા માતા પિતા આદિના સંગથી ઉદ્ભૂત આરંભ અને ઉપભોગ આદિને માટે દ્રવ્ય અને ભાવશોથી પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, તેજકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અને ત્રસવાના વિનાશ કરવારૂપ શસ્ત્રપરિજ્ઞાના અધ્યયનમાં સમજાવવામાં આવેલ સાવદ્ય વ્યાપારોના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી, ત્રિકરણ અને ત્રિયોગથી, જ્ઞપરિજ્ઞાથી બંધના કારણરૂપ જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૧૦