Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
| કિતનેક લોગોંકી આચારગોચર અર્થાત્ સર્વજ્ઞોપદિષ્ટ સંયમ માર્ગકા પરિચય નહીં હોતા હૈ, અતઃ વે આરમ્ભાર્થી હોતે હૈ, ઔર ઉન આરમ્ભાર્થી લોગોંકી તત્ત્વકે સમ્બનધમેં પરસ્પર ભિન્ન ભિન્ન દષ્ટિ હોતી હૈ. ઇસ લિયે ઉનકા ધર્મ વાસ્તવિક નહીં હોનેકે કારણ ભવ્ય કે લિયે સર્વદા પરિત્યાજ્ય
આ મનુષ્ય લેકમાં જે સર્વજ્ઞથી ઉપદેશવામાં આવેલ સંયમ માર્ગથી અનભિજ્ઞ છે, અર્થાત્ જે સર્વજ્ઞકથિત સંયમના માર્ગથી અપરિચિત છે એવા એ શાક્યાદિક તથા દ્રવ્યલિંગી અવસન્ન–પાસસ્થાદિક આરંભાથી, પચન, પાચન અને અનુમોદન આદિ સાવદ્ય વ્યાપારોથી યુકત બની દેવાયતન–મન્દિર આદિના નિર્માણમાં, પ્રતિમાની પ્રતિષ્ઠામાં અને તેના પૂજન આદિમાં તથા ઉષ્ટિ આહાર વગેરેમાં ધર્મની પ્રરૂપણા કરતાં એકેન્દ્રિય આદિ અને સ્વયં આરંભ કરવાવાળા, બીજાથી તેને આરંભ કરાવવાળા અને તેને આરંભ કરવાવાળાને અનુ. મોદન આપનારા હોય છે. આ કથનથી ષડૂજીવનિકાની વિરાધકતા તેની કહે વામાં આવી સમજવી જોઈએ.
અથવા–એ આરસ્સાથી–શાયાદિક અને અવસગ્ન-પાસત્કાદિક બીજાનું અદત્ત ધનાદિક દ્રવ્ય ગ્રહણ કરે છે. ત્રીજું અવત-ચૌર્ય છે. સૂત્રકાર આ
શ્રી આચારાંગ સૂત્ર : ૩