Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા |
વફ્ટમાણ વિષયને સૂત્રકાર કહે છે-“મવું ૨” ઈત્યાદિ.
મશાનાદિસ્થિત સાધુકે, ગૃહપતિદ્વારા પ્રદત્ત અકલ્પનીય અશનાદિક ન લેનેપર, યદિ વે ગૃહપતિ ઉસ સાધુકી તાડના આદિ કરે તો સાધુ ઉસ તાડનાદિકકો શાન્તિપૂર્વક સહન કરે / અથવા વહ સાધુ ઉસ ગૃહપતિઓ સમ્યગ્દષ્ઠિત્વ ઔર મિથ્યાદષ્ટિ કા અનુમાન કર, યદિ વહ સમ્યદ્રષ્ટી હો તો ઉસે સાધુ કે આચાર કા પરિજ્ઞાન કરાવે અથવા-યદિ દેખે કિ યહ ગૃહપતિ મિથ્યાદ્રષ્ટી હૈ તો કુછ ભી નહીં કહે ા ચુપચાપ ઉસકે દ્વારા કિયે
ગયે ઉપસર્ગો કો શાન્તચિત હો કર સખે !
સૂત્રકારે ૧ પ્રથમ અને ૨ બીજા સૂત્રમાં એ પ્રગટ કરેલ છે કે કઈ ગૃહસ્થ એવા હોય છે કે જે મુનિચેની તરફ પૂર્ણ ભકિત રાખે છે પણ તેના આચારથી અપરિચિત છે. તથા કેટલાક ગૃહસ્થ એવા હોય છે કે તેના આચારથી પરિચિત છે. એમાં જે એના આચારથી અપરિચિત છે તેના વિષયમાં સૂત્રકાર ફરીથી પણ કહે છે કે એવી વ્યક્તિ મુનિને ધ્યાન અધ્યયન આદિ સ્થાનમાં વિહાર કરતા જોઈને ભકિતના આવેશથી પિતે મુનિને પૂછે છે કે-મહારાજ હું આપને માટે આહાર વસ્ત્રાદિક દેવાને અભિલાષી છું. આપને માટે એક નવીન મકાન પણ જેમાં આપ નિવાસ કરી શકે તેવું બનાવી દેવા ચાહું છું, નહિ તે આપને લાયક જુના મકાનને સુધરાવી દઉં. કહે આપની શું સંમતિ છે ? આપની આજ્ઞાની વાર છે કામ જલ્દી થઈ જશે. આ પ્રકારની તે ગૃહસ્થની વાત સાંભળીને મુનિ ધ્યાનાદિકના કારણે જ્યારે કાંઈ પણ ઉત્તર આપતા નથી ત્યારે તે ગૃહસ્થ પિતાની કલ્પનાથી પિતાના મનમાં નિશ્ચય કરી લે છે-ઠીક છે મુનિરાજે મને આ બાબતમાં કાંઈ ઉત્તર આપેલ નથી તે કાંઈ વાંધો નથી. મેં તેમને જાહેર તે કરી જ દીધું છે. ભકિત-અનુનય-વિનય વિગેરેથી મંજુર કરાવી લઈશ. અને આ આહારાદિકની સામગ્રી પણ એમને કઈ પણ પ્રકારે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨ ૩૮