Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કઈ એમ કહે છે કે “ચાકૂ આરિd ત્વચા” તમે તમારા આત્માનું કલ્યાણ ભલે કરી લીધું. તથા-gifમતિ ”—કઈ એમ કહે છે કે તમે આ ઠીક નથી કર્યું, કેમ કે આથી તે એમ માલુમ પડે છે કે તમે ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં અસમર્થ હતા, અને એથી કાયર બની પુત્રરૂપી ઉત્તરાધિકારી વિના તમે સંયમ ધારણ કરેલ છે. આમાં કોઈ એમ પણ કહે છે કે “સાપુ તિ વા” “અસાધુ તિ વા’ આપે સારું કર્યું. આપે સારૂં નથી કર્યું. તથાતવ રિદ્ધિ
ત્તિ ના સિદ્ધિરિરિ ના તમારી સિદ્ધિ થશે તમારી સિદ્ધિ થનાર નથી. તથા–“નિરય કૃત્તિ વા” તમે પોતાના ઘરવાળાઓને કાંઈ પણ ખ્યાલ કર્યા વગર અને તેને રેતા કકળતા છોડીને જે આ સાધુને વેશ પહેર્યો છે એથી તમારી ગતિ સારી થશે એ વાત બરાબર નથી, બીજાઓને દુઃખ થાય તેવું કરવાથી તમોએ નરક ગ્ય પાપનું જ ઉપાર્જન કરેલ છે. આથી તમે મનુષ્ય નથી, નારકી છે. આ આવેશનું વચન છે. કેઈકેઈમનુષ્ય, સાંસારીક પદાર્થોને છોડીને આત્મકલ્યાણ કરવાવાળાઓની પ્રશંસા-સ્તુતિ પણ કરે છે અને કહે છે “નિરય રૂરિ વા” આપે સારું કર્યું જે આ સંસારરૂપી નરકથી આપ પાર થયા, અથવા આ સિદ્ધાંતનું વચન છે કે-“મનુષ્યનવસારું સ્ટ વાઉચ મુત્ત · અણુવ્રત મહાવ્રત દેવાયુના બંધ કરવાવાળાની સિવાય કેઈ બીજા આયુષ્યના બધેક જીવને થતું નથી. આ અપેક્ષા એવા એવા સંયમીનું નરકમાં ગમન થઈ શકતું નથી. આ રીતે લેક સ્વચ્છંદમતિથી કલ્પિત અનેક પ્રકારનાં વાકયોને પ્રયોગ કરતા રહે છે. બીજી પણ સ્વકલ્પિત વાતે તે કહેતા રહે છે. તેને સૂત્રકાર-“ચ શિકત્તિપન્નાઃ” આ પદેથી પ્રદર્શિત કરે છે. આ લેકમાં આ પ્રકારથી વિરૂદ્ધ ભાષણ કરવાવાળા એ મિથ્યાષ્ટિ જીવ
મારે જ ધર્મ શ્રેયસ્કર અને મોક્ષ આપનાર છે ” આ પ્રકારની પ્રરૂપણ કરી શ્રેયમાર્ગથી વંચિત બની, બીજા ને પણ ઠગે છે. અર્થાત્ એ માર્ગથી બીજાઓને પણ વંચિત બનાવે છે. જે રીતે કેઈ આંધળે આંધળાને હાથ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૨૪