Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા ।
સમસ્ત કર્મોના વિનાશ કરવામાં સમથ જે બાહ્યતપ છે એની અપેક્ષાથી સૂત્રકાર કહે છે 4 રૂહૈં ìત્તિ ” ઈત્યાદિ.
ઇસ જિનશાસનમેં રહ કર જિન્હોંને કર્મબન્ધકો શિથિલ કર દિયા હૈ એસે કિતનેક મુનિ એકાકિવિહાર પ્રતિમાધારી હોતે હૈં, ઉન્હેં અનેક પ્રકારકે પરીષહ પ્રાપ્ત હોતે હૈં, ઉન પરીષહોંકો વે ધીર મુનિ સમતાપૂર્વક સહે ।
જેમના કર્મનો અંધ શિથિલ થઈ ગયેલ છે એવા મુનિરાજોની એકચમાં થાય છે. આ ચર્ચામાં એમના અનેક પ્રકારના અભિગ્રહવિશેષ હોય છે. પ્રાકૃતિકા દેષ લઈને કહે છે કે એકાકિવિહારમાં કર્મના વિનાશ કરવામાં તત્પર, અને સાધુમર્યાદામાં વ્યવસ્થિત એ મેધાવી મુનિ, અજ્ઞાત અથવા અન્તપ્રાન્ત કુળોમાં શુદ્ધ એષણા—શ કાકિ દશ એષણાના દોષરહિત આહારાદિકથી અને સવ એષણા –આહારાદિકના ઉદ્ગમ, ઉત્પાદન અને ગ્રાસ—એષણાથી પરિશુદ્ધ વિધિથી કર્મોના વિનાશ કરનાર સચમમાં લવલીન રહી વિહાર કરે, અને સુરભિ-સિંહકેશરમેાદક વગેરે, અથવા દુરભિ—મલચણા વગેરેથી નિષ્પન્ન પર્યું ષિત ખાટી છાશ આદિથી મિશ્રિત અન્નને, રાગ-દ્વેષ રહિત ભોગવે. શાસ્ત્રાક્તવિધિ અનુસાર જે પણ નિર્દોષ આહાર તેને પ્રાપ્ત થાય, ચાહે તે પ્રશસ્ત ગોંધવાળા હોય, ચાહે અપ્ર શસ્ત્ર ગંધવાળા હાય, તે આહારને તે અંગાર ધૂમાદિમંડળ દોષોથી રહિત ભોગવે. કહ્યું પણ છે——
(C
पडिगहं संलिहित्ताणं, लेवमायाइ संजए ।
',
सुगंध वा दुगंध वा, सव्वं भुंजे न छड्डए || ” (दशवै० अ० ५ ३०२ गा० १) અથવા——એકાકિ વિહાર કરવાવાળા શિષ્યને સમજાવતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય! જ્યારે તમે એકાકીવિહારમાં હો, અને કદાચિત શ્મશાન આદિમાં ધ્યાન નિમિત્ત રહેવું પડે તે તેવી દશામાં કદાચ તે જગ્યાએ રહેવાવાળા ભયકર પિશાચ આદિ પ્રાણી કે જેના સ્વભાવ બીજા પ્રાણીઓને કષ્ટ પહોંચાડવાના છે, તમને પણ કલેશ આપે-ઉપસર્ગ પહેાંચાડે તે તમે તેવા કષ્ટોથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૦