Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ-ન્યથાખ્યાત ચારિત્રની તરફ દરવાવાળી પ્રશસ્ત પરિણામધારા જેને ઉત્તરોત્તર અધિક–અધિક-રૂપમાં વધી રહી છે, એવા મનિને માટે જો કે પરિષહ ઉપસર્ણાદિક આવતાં નથી, અને કદાચ આવી જાય તે પણ એ મુનિ એનાથી જળના ઉપદ્રવથી સુરક્ષિત દ્વીપની માફક, સદા સુરક્ષિત રહે છે, અને અન્ય પ્રાણિઓ માટે આધારભૂત રહે છે. ( સૂ૦૭ )
આઠર્વે સૂત્ર ઔર છાયા દીન દ્વીપકે સમાન ભગવદ્ભાષિત ધર્મ ભી હૈ.
જે પ્રકારે પૂર્વોક્તસ્વરૂપવાળા સાધુ અરતિ આદિ બાધાઓથી બાધિત નથી થતા, એજ પ્રકારે જીનેન્દ્રપ્રતિપાદિત ધર્મ પણ અરતિ અને કુતર્કોથી કદી પણ બાધિત અને ખંડિત થતો નથી. આ ધર્મ પણ સુરક્ષિત દ્વીપની માફક છે. એ જેમ જળના ઉપદ્રવથી સુરક્ષિત રહે છે તે પ્રકારે ધર્મ પણ કુતર્કોથી અને અરતિ આદિ દુર્ભાવોથી સુરક્ષિત રહે છે. (સૂ૦૮)
નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા |
ભગવકથિત ધર્મને આરાધક જીવ કેવું હોય છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસાનું “તે બળવણમાળાઈત્યાદિ સૂત્રથી સૂત્રકાર સમાધાન કરે છે.
વહ મુનિ, નિસ્પૃહી અહિંસક સર્વલોકપ્રિય સાધુમર્યાદામેં વ્યવસ્થિત ઔર
પડિત હોતા હૈ ..
ભગવતુ-પ્રતિપાદિત ધર્મના આરાધક જીવ વિષયની વાંછનાથી રહિત હોય છે. પ્રાણીઓની હિંસા કરતા નથી. ઉપલક્ષણથી અવશિષ્ટ મહાવ્રતને ધારક હોય છે. સમસ્ત જગતના કલ્યાણના અભિલાષી હોવાથી એ જગતપ્રિય હોય છે. સાધમર્યાદામાં રહે છે. અને સમસ્ત સાવદ્ય વ્યાપારના ત્યાગી હોવાથી હેય અને ઉપાદેયના વિવેકથી ભરપૂર અન્ત:કરણવાળા હોય છે. (સૂ૦૯)
દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા |
- જે હેય અને ઉપાદેયના વિવેકના અભાવથી ભગવ–પ્રતિપાદિત ધર્મમાં સ્થિર નથી–ઉત્સાહી નથી, એમના તરફ આચાર્યોનું શું કર્તવ્ય છે? એ વાતને સૂત્રકાર “ર્વ સે”િ ઈત્યાદિ સૂત્રદ્વારા પ્રગટ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩