Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા
તથા “વવિજ્ઞા” ઈત્યાદિ !
કિતનેક શિષ્ય બ્રહ્મચર્ય મેં રહ કર ભી, ભગવાકી આજ્ઞા કી આરાધનામું સર્વથા તત્પર નહીં હો કર દેશતઃ ભગવાન્ કી આજ્ઞાકી અવહેલના કરતે | હુએ સાતગૌરવની અધિકતાસે બાકુશિક હો જાતે હૈ !
કોઈ એક શિષ્યજન બ્રહ્મચર્યનું પાલન કરી તીર્થંકરે ઉપદેશેલ આજ્ઞાને આદર ન કરે, એકદેશથી પણ તીર્થંકરના ઉપદેશને એ ન માને, સાતાગોરવના પ્રકર્ષથી “કદાચ અજાણ્યા કુળવાળાઓને ત્યાંથી અન્નપ્રાન્ત આહાર મળે ? આવી શંકાથી તે શરીરની વેશભૂષા બનાવે છે. આથી એનું ચારિત્ર મલિન બની જાય છે, બકુશ મુનિઓની ગણત્રીમાં ગણવા લાગે છે. (સૂ૦ ૨)
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા |
સાધુના આચારથી ભ્રષ્ટ થયેલા તે કુશીલેને આપ કેમ ઉપદેશ આપતા નથી, જેથી કુશીલોને સંસાર દીર્ઘ બની રહ્યો છે? આ પ્રકારની શિષ્યની અને એથી તે જીજ્ઞાસામાં સૂત્રકાર “બાઘા આ સૂત્ર કહે છે.
કિતનેક શિષ્ય, આચાર્યદ્વારા કુશીલાચારકે વિપાક્કા પ્રતિપાદન કરનાર,
ઉન આચાર્યો કે ઉપર હી કુદ્ધ હો જાતે હૈ ..
કેઈ એક કુશલ શિષ્ય તીર્થંકર અને ગણધરાદિકો દ્વારા કહેવામાં આવેલ કુશીલસંબંધી આચારના વિપાકને સાંભળી, અને સમજીને પણ પોતાના ગુરૂજન વગેરે તરફ કઠણ વચન બોલે છે, “અમે તે લેકપ્રિય બનીને જીવવાના ? આવા અભિપ્રાયથી પ્રેરિત બની ભાગવતી દીક્ષાને વેશ પહેરી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૯૩