Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશમ સૂત્રકા અવતરણ, દશમ સૂત્ર ઔર છાયા ।
'
કૃતિ પ્રવીનિ” આ પ્રકારે જે નવમા સૂત્રમાં કહેલ છે એ વિષયને સૂત્રકાર કહે છે— મળેળો ” ઈત્યાદિ.
""
કિતનેક જન, માતાપિતા, જ્ઞાતિબન્ધ ઔર ધન-ધાન્યાદિકોંકો છોડ કર સંયમ લેતે હૈં ઔર ઉસ સંયમકા પાલન અચ્છી તરહ કરતે હૈં, પરન્તુ બાદમેં વે હી કર્મદોષવશ સંયમસે ગિર પડતે હૈં, દીન- હીન હો કર વ્રતવિધ્વંસક હો જાતે હૈં ।
જે પહેલા સંસારના પરિત્યાગ કરી વિરક્ત સાધુ બની જાય છે, અને પાછળથી એનાથી પતિત થઈ ગૃહસ્થ થઈ જાય છે, એના વિષયમાં સૂત્રકાર કહે છે—એ પ્રાણી પ્રથમ એવા વિચાર કરે છે “ હું આત્મન ! આ ભવમાં પ્રાપ્ત એવા સ્વામાં તત્પર અને વાસ્તવિક દૃષ્ટિએ અનરૂપ માતા-પિતા ઇત્યાદિ સ્વજન સાથે હું શું કરૂં ? આ લાગેા મારા કયા કામમાં આવવાનાં ? જ્યારે હું મારા શુભ અને અશુભ કર્મના ફળાના ભેાક્તા બનીશ ત્યારે એમાં એ મને સહાય કરી શકવાનાં નથી, ન એ મને આશ્રય આપશે, ન તા મારાં રક્ષક ખનશે. આવા વિચારથી પ્રેરાઈ ને કાઈ એક જીવ ધાર્મિક કથાઓના શ્રવણથી સંસારનું સ્વરૂપ જાણી, માતા–પિતા, સ્ત્રી, પુત્ર કુટુંબ તેમજ મિત્રાદિકો તથા ધન, ધાન્ય, હીરા, માતી, સુવર્ણ અને મકાન ઇત્યાદિને વૈરાગ્ય ભાવનાથી છેડી, ચારિત્રને ગ્રહણ કરવામાં સિંહની માફક પ્રવૃત્તિશીલ મની દીક્ષા ધારણ કરે છે, અને ષટ્કા યના જીવાની હિંસાથી દૂર રહી પ્રાણાતિપાતવિરમણ વગેરે પાંચ મહાવ્રતાની આરાધના કરતાં, ઇન્દ્રિય અને મનને નિગ્રહ કરવામાં તત્પર રહે છે. આટલી અવસ્થા સુધી પહોંચેલા જીવને પણ મોહના પ્રબળ ઉડ્ડયના એકજ ઝપાટા કાંથી ઉપાડી કચાં પછાડી દે છે. એ અંગે સૂત્રકાર ‘“ વચ ટીનાર્ ઉત્પત્તિતાનું પ્રતિપતતઃ'' આ પક્તિદ્વારા પ્રગટ કરે છે. તેઓ આમાં બતાવે છે કે પ્રબળ મેાહના ઉદયથી સચમસ્થાનથી ઉછળી કની વિચિત્રતાથી જીવ કારાગારતુલ્ય ગૃહસ્થવાસમાં જઇ પડે છે. ત્યાં શગાલની માફક નીચ મનેાવૃત્તિથી યુક્ત બની સાંસારિક દુઃખોથી વ્યાકુળ થતા રહે છે. શિષ્યને સોાધન કરતાં સૂત્રકાર કહે છે કે હું શિષ્યા ! તમે જુઓ; ઘડીમાં શુ થી શુ' થઈ જાય છે. આ પ્રકારના એના પરિવર્તનમાં કઈ એવી છુપી વસ્તુ કામ કરે છે કે જેથી માહના ઉદયની પ્રમલતા જાગ્રત થઈ એનો સર્વ સંહાર કરે છે? આના ઉત્તર સૂત્રકાર વાર્તા: તા:નનાઃ लूषका भवन्ति આ પક્તિથી આપે છે. તે કહે છે-આમાં પ્રમળ અપરાધ કષાયવશવશવતતાનેા છે. આટલું કરવા છતાં પણ માહના પ્રબળ ઉદય એને પતિત બનાવીદે છે. આનું પ્રધાન કારણ એનુ કષાયાથી યુકત થવું છે. કષાયેથી યુકત થવાના કારણે જ જીવ આત્–રૌદ્ર ધ્યાનવાળા બની જાય છે. જે રીતે
""
શ્રૃગાલ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૦૦