Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા ।
તથા- — ચ હોલ' ઇત્યાદિ,
જૈનાગમકે જ્ઞાતા મુનિ, લકસ્વરૂપકો તથા પૂર્વાદિ દિગ્વિભાગોંકો ભી અચ્છી તરહ જાન કર દયાધર્મકી પ્રરૂપણા કરે ઔર ધર્માનુષ્ઠાનકા ફલ કહે ।
સજ્ઞરચિત આગમના જ્ઞાતા મુનિ દ્રવ્યથી ષવનિકાયસ્વરૂપ લેાકસ્વરૂપ જાણીને, તથા ક્ષેત્રથી પૂર્વદિશા, પશ્ચિમદિશા, દક્ષિણદિશા અને ઉત્તરદિશા, અને ઉપલક્ષણુથી આ દિશાના વિભાગાને જાણીને, કાળની અપેક્ષા જીવનપત, ભાવથી રાગ દ્વેષ રહિત બનીને સર્વત્ર ધર્મના ઉપદેશ કરે. આ ઉપદેશમાં તે અવશ્ય અવશ્ય પ્રગટ કરે કે સમસ્ત સંસારી પ્રાણી દુઃખને ચાહતા નથી, અને સુખના અભિલાષી છે. માટે સમસ્ત પ્રાણીઓને પેાતાના સમાન સમજવા જોઈ એ. તથા એ ધર્મ, દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ, ભાવના ભેદો અને અહિંસા આદિ વ્રતાના ભેદાની અપેક્ષાથી અનેક પ્રકારનો છે. આ પ્રકારે તેના વિભાગ કરી પ્રરૂપણા કરે. ધર્મની આરાધનાથી જીવાને શું ફળ મળે છે તેનું વ્યાખ્યાન કરે, સજ્ઞ ભગવાન્ દ્વારા પ્રતિપાતિ આગમના જ્ઞાતા મુનિરાજ લાક આદિનું યથાર્થ સ્વરૂપ જાણી જીવાની રક્ષા નિમિત્ત ધનો ઉપદેશ દે, તેમાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને અહિંસાવ્રત આદિની અપેક્ષાથી ધર્મનું વિસ્તારપૂર્ણાંક કથન કરે. અને સાથે સાથે એ પણ સમજાવે કે ધર્માંના આરાધનથી કયા કયા જીવાને કયા કયા ફળની પ્રાપ્તિ થયેલ છે.
ભાવા
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા ।
તથા—“ સે ટ્ટિપ્પુ જા” ત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૦૪